તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#MW2
#Totha
#cookpad
#cookpadindia
તુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે.

તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MW2
#Totha
#cookpad
#cookpadindia
તુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ સૂકી તુવેર
  2. ૧ કપજીણું સમારેલું લીલું લસણ
  3. ડુંગળી જીણી સમારેલી
  4. જીણું સમારેલું ટામેટું
  5. ૨-૩ ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  8. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીરાઈ અને જીરૂ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૂકી તુવેર ને આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી કૂકર મા ૫-૬ સિટી વગાડી બાફી લો.

  2. 2

    ૧ પેન માં ૩-૪ ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ જીરું નાખો. રાઈ કાકડી જાય એટલે આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી થોડું મીઠું નાખો.

  3. 3

    પછી તેમાં લીલું લસણ, ડુંગળી અને ટામેટા નાખી સાંતળો. ઉપરથી બધા મસાલા થોડા થોડા નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી ઢાંકી દો. ધીમા તાપે ૧૦ મિનિટ ચઢવા દો.

  4. 4

    તૈયાર કરેલી ગ્રેવી મા બાફેલા તુવેર ના દાણા નાખી બીજા મસાલા નાખી મિક્સ કરો. રસો થોડો જાડો કરવા માટે થોડો ચણા નો લોટ નાખી શકાય.

  5. 5

    ગરમા ગરમ તુવેર ના ટોઠા તૈયાર છે. રોટલી, ભાત અથવા પરાઠા સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes