ટોઠા (Totha Recipe In Gujarati)

#MW2
#totha
#COOKPADGUJRATI
#CookpadIndia
ટોઠા એ સુકી તુવેર માં થી તૈયાર થતી વાનગી છે. જે તેલ મસાલા થી ભરપૂર ચટાકેદાર વાનગી છે. આ વાનગી ની શરૂઆત એવી રીતે થઈ કે, જ્યારે ખેતરમાં થી સૂકી તુવેર નો પાક લેવામાં આવે ત્યારે પાક લેવાયા બાદ ખેતમજૂરો ખાડા માં ચૂલો કરી માટલા માં આમાં થી થોડી તુવેર ને મસાલા સાથે બાફતા હતા. પેટ ને ન્યાય આપતા હતા. હવે તે થોડી અલગ પધ્ધતિ થી બધાં બનાવે છે.
ટોઠા (Totha Recipe In Gujarati)
#MW2
#totha
#COOKPADGUJRATI
#CookpadIndia
ટોઠા એ સુકી તુવેર માં થી તૈયાર થતી વાનગી છે. જે તેલ મસાલા થી ભરપૂર ચટાકેદાર વાનગી છે. આ વાનગી ની શરૂઆત એવી રીતે થઈ કે, જ્યારે ખેતરમાં થી સૂકી તુવેર નો પાક લેવામાં આવે ત્યારે પાક લેવાયા બાદ ખેતમજૂરો ખાડા માં ચૂલો કરી માટલા માં આમાં થી થોડી તુવેર ને મસાલા સાથે બાફતા હતા. પેટ ને ન્યાય આપતા હતા. હવે તે થોડી અલગ પધ્ધતિ થી બધાં બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ને 2/3 વખત ધોઈ ને ગરમ પાણી માં 3/4 કલાક સુધી મીઠું ઉમેરી ને પલાળી ને પછી બાફી લો.
- 2
એક કડાઈ માં તેલ નો વઘાર મુકી તેમાં અજમો, હિંગ ઉમેરી, લીલાં મરચાં ની પેસ્ટ, સુકુ આદુ, હળદર ઉમેરી 1 મિનિટ સતાળો.
- 3
તેમાં ટામેટા ની પેસ્ટ અને મેથી ની ભાજી/કસુરી મેથી, લાલ મરચું પાઉડર, કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી 5/7 મિનિટ કુક કરો.
- 4
તેમાં બાફેલી તુવેર, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને પાણી ઉમેરી 5/7 મિનિટ સુધી ઉકાળી લો.
- 5
તૈયાર કરેલ ટોઠા ને બ્રેડ, ચટણી, સંભરાં, કચોરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
ટોઠા(Totha recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterતુવેર સુકી અને લીલી બન્ને મળે છે. ટોઠા મોટા ભાગે તો સુકી તુવેર માંથી જ બનાવાવમાં આવે છે.ખાસ કરી ને શિયાળા મા રોટલા જોડે તીખા તમતમતા ટો ઠા ખાવા ની મજા આવે. Bansi Chotaliya Chavda -
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
-
તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)
#GA4#Week13#Tuverતુવેર ટોઠા એ ઉત્તર ગુજરાત ના પટેલ સમાજ ની ખૂબજ ફેમસ વાનગી છે. અને દરેક ના ઘરમાં શિયાળામાં તો બનતી જ હોય છે. payal Prajapati patel -
ટોઠા ઇન ગ્રીન મસાલા (Totha In Green Masala Recipe In Gujarati)
#MW2શિયાળામાં ગ્રીન વેજીટેબલ મળતા હોય છે..પણ ટોઠા ખાવા એ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે.. મેં આ ટોઠા ને ગ્રીન મસાલા નો ઉપયોગ કરીને ગ્રીન ગ્રેવી ટોઠા બનાવ્યાં.. ટેસ્ટ માં બહુજ સરસ બન્યા છે Kshama Himesh Upadhyay -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
ટોઠા (Totha Recipe In Gujarati)
આજે મે સૂકી તુવેરના ટોઠા બનાવ્યા છે જે મહેસાણા ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો મે આજે પહેલી વખત જ બનાવ્યા છે#TT2 ટોઠા Sonal Modha -
ટોઠા(Thotha Recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર આવે છે.હાલમા લીલી તુવેર ખૂબ સારી આવે છે.ટોઠા સૂકી તૂવેરના બંને છે, પરંતુ લીલી તુવેર ના ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ, મસાલેદાર અને પોષિટક લાગે છે.#MW2 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે. asharamparia -
ટોઠા ઉસળ
#RB17#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસુકી તુવેર ના ટોઠા આમ તો બધા જ ઘરે બનતા હોય છે. પણ આજે મેં એક ઇનોવેશન કર્યું કે ટોઠા ઉસળ બનાવી પરિવારને કંઈક નવું પીરશું. તો આપ પણ ટોઠા ઉસળ જરૂરથી ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10#week10#chhappanbhog#sukituver#totha#CookpadIndia#COOKPADGUJRATI ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે sonal hitesh panchal -
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)