ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)

ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ પુલાવ માટે ચોખા ને ધોઈ ને ૧૫ મિનિટ માટે પલાળો.ત્યાર બાદ એક તપેલા મા ગરમ પાણી મૂકી ને તેમાં ચોખા નાખી ને ભાત બનાવી લો.
- 2
ત્યાર બાદ ઉપર બતાવેલા બધા વેજીટેબલ ને જીણા સમારી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરી દો.
- 4
જ્યારે જીરું તતડે એટલે તેમાં પહેલા લસણ અને ડુંગળી વઘારો.ત્યાર બાદ બીજા બધા વેજીટેબલ તેમાં ઉમેરો.હવે તેમાં લીલા મરચા ની પેસ્ટ ઉમેરો.
- 5
હવે તેને હલાવી ને થોડી વાર માટે ચડવા દો. તેમાં સ્વાાનુસાર મીઠું ઉમેરી દો.વેજીટેબલ બધા ચડી જાય એટલે તેમાં બનાવેલા ભાત ઉમેરો.ઉપર ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખો અને હલાવી લો.
- 6
હવે તેમાં કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.હવે એક સર્વિંગ પ્લેટ મા પુલાવ મૂકી તેને કોથમીર થી ગાર્નિશ કરો.
- 7
તો તૈયાર છે સ્વાદિષ્ટ એવો ખાલી ગ્રીન વેજીસ લઈ ને બનાવેલો પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાચોસ ગ્રીન પુલાવ(nachos green pulao in Gujarati)
#ભાતઆજે મેં ગ્રીન પુલાવ બનાવ્યો છે .તેની સાથે નાચોસ ચિપ્સ પણ બનાવ્યા છે nacho chips ની સાથે પુલાવ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં પડેલી સામગ્રીથી જ બની જાય છે. Pinky Jain -
ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad પુલાવ ઘણી બધી અલગ અલગ ટાઈપના બનાવી શકાય છે. મેં આજે લીલા લસણ અને લીલી ડુંગળી નો ઉપયોગ કરીને ગ્રીન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ ને સરસ મજાનો ગ્રીન કલર આપવા માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કર્યો છે. પાલકના નેચરલ ગ્રીન કલર અને ગ્રીન વેજીટેબલ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ગ્રીન ગાર્લિક તવા પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Asmita Rupani -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
-
ગ્રીન પુલાવ(green pulav recipe in Gujarati)
મિત્રો આપડે આ ગ્રીન પુલાવ એક પૌષ્ટિક આહાર તરીકે ઉપયોગ મા લય શકાય છે આ પુલાવ મા પાલક નો ઉપયોગ કરવા મા આવેલ છે તે ખુબ ફાયદા કારક છે Jigna Kagda -
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe in Gujarati)
#GA4#Week19 મિત્રો શિયાળા માં ભાજી જોઇ ને શુ શુ બનાવવું એ વિચાર માગી લે આજે હુ તમારી સાથે ગ્રીન પુલાવ શેર કરૂ છુ જે ફક્ત પાલક માંથી નઈ પણ સાથે કોથમીર ફુદીનો બધાનો ઉપયોગ કરી બનાવ્યો છે Hemali Rindani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
#GA4#week19આ પુલાવ ની ખાસિયત એ છે કે આ પુલાવ વિન્ટર માંજ બને. કેમકે તેમાં તુવેર ના દાણા, લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચા નો જ ઉપયોગ કર્યો છે. અને વિન્ટર માં આ બધું ફ્રેશ મળે એટલે ખાવાની મજા આવે. Richa Shahpatel -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#વેજીટેબલ પુલાવKahi Dur jab Din dhal jaye🌆Sanj ki Dulhan Badan churaye Chupkese 🤫🙊AayeMere Khayalo🙇♀️ ke AanganmeVegetables Pulao KiBhukh😋 jagaye .... Bhukh 😋Jagaye... તો..... બાપ્પુડી વેજીટેબલ પુલાવ બનાવી પાડ્યો.... મજ્જા ની જીંદગી 💃💃 Ketki Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat
More Recipes
ટિપ્પણીઓ