રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૨ ચમચી ઘી નાખો.
- 2
પછી તેમાં ગોળ ઉમેરી દો ગોળ ઓગળી જાય એટલે તેમાં સૂઠ ઉમેરી એકદમ બધું મિક્સ કરી દો.
- 3
થોડું ઠંડું થવા દો.ત્યારબાદ નાની મોટી ગોળીઓ વાળી લો.નાની ગોળીઓ મેં મારી નાની દીકરી માટે બનાવી છે....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે.


સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VR#cookpadindiaઆ સુઠ ની ગોળી શરદી,ઉધરસ માં ખૂબ ગુણ કારી છે રોજ સવારે એક ગોળી ચૂસી ને લેવાથી ખૂબ ફાયદા કારક છે શિયાળા મા આ ગોળી ધણી ગુણકારી છે.


સૂંઠ ગોળી(Sunth Goli Recipe In Gujarati)
#GA4#Week15ગોળ અને સૂંઠની ગોળી એ શિયાળામાં શરદી અને તાવ સામે રક્ષણ આપવા માટે ઘરેલુ ઉપાય છે.


સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VRઆમ તો શિયાળામાં બધા અલગ અલગ વસાણા ખવાતા હોય છે પણ આ એક એવી વાણગી છે જે નાનાં મોટાં સૌને ભાવે આ ખાવા થી શિયાળામાં થતી શરદી અને ખાસી મા ખૂબ જ ગુણકારી છે


સૂંઠ ગોળી (Sunth goli Recipe in Gujarati)
#MW1હાલ સમયમાં ખૂબ જ કોરોના વઘી ગયો છે અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો શરદી ઉધરસ અને તાવ ના આવે એટલે મેં સૂંઠ અને હરદળ ગોળીઓ બનાવી છે.


સૂંઠ ગોળી(Sunth Goli Recipe in Gujarati)
હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે. તેનાથી બચવા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી પડે. આજે મેં સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવી છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને શરદી ઉધરસમાં પણ રાહત રહે છે.#MW1#post 1


સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#GA4#week15#jeggaryગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી.


સુંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
સુંઠ ની ગોળી(ગોળ)#GA4#Week15


સૂંઠ ગંઠોડા પાઉડર ગોળી (Dry Ginger Long Pepper Powder Goli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસૂંઠ ગંઠોડા ની ગોળી આ ઉધરસ & કફ.... કેટલાય દિવસ થી મટવાનુ નામ નથી લેતા.... તો થયુ સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવુ તો.....


સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં શરદી ખાંસીમાં રાહત આપે છે


ઇમ્યુનીટી બુસ્ટર ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)
આ સ્વાથ્ય વર્ધક ગોળી છે જે ભૂખ પણ ઉઘાડે અને આ કોરોના સામે રક્ષણ પણ આપે છે.#Immunity


સૂંઠ ની ગોળી(Sunth Goli Recipe in Gujarati)
# ગોળ# આ સૂંઠ ની ગોળી દરરોજ એક ગોળી ખાવા થી પગ ના દુખાવા માં રાહત મળે છે સાંધા ના દુખાવા માં રાહત મળે છે


ડ્રાયફ્રુટ બોલ્સ (Dryfruit balls recipe in Gujarati)
#MW1ઈમ્યુનિટી બોલ્સ સૂંઠ ગોળ ની લાડુડી..ગરમાવો આપે એવી અને તરત બની જતી ગોળી.. ખૂબ જ હેલ્થી અને ઈમ્યુનિટી વધારે એવી...


સૂંઠ ની ગોળી(Sunth Goli Recipe in Gujarati)
#MW1#વસાણું


સૂંઠ અને હળદર ની ગોળી. (Shuth and haldar ni goli recipe in gujar
#ફટાફટઅત્યારે કોરોના માટે રોજ એક ગોળી ખાવી જોઈએ ,


સુંઠ ની ગોળી(Sunth Goli Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ..ઘર માં બધા નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે. અત્યારે જે વાતાવરણ બન્યું છે.કોરોના ના કહેર વચ્ચે ડર નો માહોલ બનતો જાય છે.આ સુઠ ની ગોળી બનાવી ઘરના બધા ને દિવસ માં એક વાર લેવાનું કહો.ગરમી ને લીધે 2 ટાઈમ કદાચ નહીં લઇ શકો.તો એક વાર તો જરૂર લઇ શકો.


સૂંઠ પીપરીમૂળ ની ગોળી (South Pipramul Goli Recipe In Gujarati)
#VR ઠંડીની સિઝનમાં આ ગોળી લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કફ કે ગેસ થવાની તકલીફ રહેતી નથી


સુઠ ગંઠોડાની ગોળી(suth ganthol goli recipe in gujarati)
#india2020#KVમારી દાદી ના જમાનાથી અમારા ઘરે આ સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવાય છે. જે શરદી-ખાંસી શક્તિ બધા માટે ઘણી ઉપયોગી છે.


સુંઠ પીપરામુળ ની ગોળી (Sonth Piplamool Goli Recipe In Gujarati)
જૈનો ની આગવી ઓળખ એટલે સુંઠ પીપરીમુળ ની ગોળી. બધા જૈનો ના ઘર માં આ સુંઠ પીપરીમુળ ગોળી નો ડબ્બો હોય જ છે. આંબીલ, વર્ષીતપ, ચોવિહાર અને બીજા એવા ઘણા આકરા તપ પછી આ ગોળી બહુ જ ઉપયોગી થાય છે. શકિતવર્ધક તો છે જ એ ઉપરાંત આ ગોળી ખાવા થી શરદી, ઉધરસ,કફ, કમર નો દુખાવો, ઘુંટણ ના દુખાવા માં ધણી રાહત મળે છે. આ ગોળી ખાઈ ને એના ઉપર તરત જ ગરમ દૂધ પીવું જોઈએ, તો સૂંઠ પીપરીમુળ જલદી અસર કરે છે. (નોન ફ્રાઈડ ફરાળી વાનગી / નોન ફ્રાઈડ જૈન વાનગી)#ff1


હર્બલ ગોળી(Herbal Goli Recipe in Gujarati)
#GA4#Week 15 આ ગોળી મેં મારા દાદી પાસે થી શીખેલી છે


રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે


આંબળા ગોળી(Amla goli recipe in Gujarati)
#MW1


આદુ પાક(Aadu pak recipe in Gujarati)
આદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. જેને તમે શિયાળામાં ટ્રાય કરી શકો છો આ આદુપાક ખાવાથી શિયાળામાં શરદી ઉધરસ સામે તાકાત મળે છે#MW1


રાબ (Raab recipe in Gujarati)
#MW1શિયાળા માં આ રાબ પીવા ની મજા આવે ,શરીર માં ગરમાટો આવી જાય...શરદી,ઉધરસ માં પણ ઉપયોગી....તો ચાલો જોઈએ રેસીપી


સુંઠ ના લાડુ (Ginger Laddu Recipe In Gujarati)
#નોથૅ રેસિપી #ગણપતિ સ્પેશિયલ લાડુ બધા અલગ અલગ રીત નાબનાવે છે મેં અહીં સૂંઠ ના લાડુ બનાવ્યા છે જે હેલ્ધી અને સરળ છે જે શરદી ઉધરસ મટાડે છે.


સૂંઠની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery


સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
#MBR8#VR#cookpadindia#cookpadgujarati


સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
#PKS1


આમલા ગોળી (Amla Goli Recipe in Gujarati)
#GA4#WEEK11#આમળાશિયાળો આવે અને સાથે આમળા ની સીજન પણ ચાલુ થઈ જાય. આમળા માંથી વીટામીન C ભરપૂર પ્રમાણમાં મળે છે એ દરેક જાણે છે. આમળા માંથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક બનાવતી હોય છે જેમ કે આમળાનો રસ, આથેલા આમળા, પાચન આમળા મીઠા અને ખારા તો મે આજે ખાટી - મીઠી આમળા નીગટાગટ બનાવી છે જે તમને ખાધા પછી જો ગેસ, એસીડીટી નો પ્રોબ્લેમ થતો હશે તો એ ખાવાથી નહીં થાય. આ ગટાગટ ખાધેલું પચાવવા અને ઈમ્યૂનીટી સિસ્ટમને સુધારવા મા પણ મદદ કરશે.રોજ જમ્યા પછી 1 ગોળી ખાવાથી પાચનક ક્રિયા પણ સારી રહે છે. સિજન માં બનાવી ને આખું વર્ષ સાચવી શકાય છે બનાવવા માં ખુબ જ સરળ છે.


મમરા ના લાડવા (Mamra Ladva Recipe In Gujarati)
શિયાળામાં ગોળ ખૂબ સારો છે. શિયાળામા ગોળ ખાવાથી શરદી ઉધરસ પણ રાહત મળે છે.#GA4#Week15

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159660
ટિપ્પણીઓ (3)