ડ્રાયફ્રુટ બોલ્સ (Dryfruit balls recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#MW1

ઈમ્યુનિટી બોલ્સ
સૂંઠ ગોળ ની લાડુડી..ગરમાવો આપે એવી અને તરત બની જતી ગોળી.. ખૂબ જ હેલ્થી અને ઈમ્યુનિટી વધારે એવી...

ડ્રાયફ્રુટ બોલ્સ (Dryfruit balls recipe in Gujarati)

#MW1

ઈમ્યુનિટી બોલ્સ
સૂંઠ ગોળ ની લાડુડી..ગરમાવો આપે એવી અને તરત બની જતી ગોળી.. ખૂબ જ હેલ્થી અને ઈમ્યુનિટી વધારે એવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામગોળ
  2. 2ચમચા સૂઠ
  3. 1.5 ટેબલ સ્પૂનઘી
  4. 2 ચમચીડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ઘી ગરમ કરો એમાં ગોળ ઉમેરો અને એની પાય બનાવો

  2. 2

    પાય બની જાય એટલે એમાં સૂઠ અને છીણેલા ડ્રાયફ્રુટ ઉમેરો

  3. 3

    હલાવતા રહો..અને ઠંડુ થાય પછી એના નાના બોલ્સ બનાવી લો. તૈયાર છે ઇન્સ્ટનટ બોલ્સ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes