ઇમ્યુનીટી બુસ્ટર ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

આ સ્વાથ્ય વર્ધક ગોળી છે જે ભૂખ પણ ઉઘાડે અને આ કોરોના સામે રક્ષણ પણ આપે છે.#Immunity

ઇમ્યુનીટી બુસ્ટર ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)

આ સ્વાથ્ય વર્ધક ગોળી છે જે ભૂખ પણ ઉઘાડે અને આ કોરોના સામે રક્ષણ પણ આપે છે.#Immunity

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
બધા
  1. ૧/૨ વાટકીહળદર
  2. ૧/૨ વાટકીસૂઠ પાઉડર
  3. ૧/૪ વાટકીમરી પાઉડર
  4. ૧ વાટકીઝીણો સમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેન માં સમારેલો ગોળ લઇ તે ઓગળે એટલે ગેસ બંધ કરી તેમાં હળદર ઉમેરવી.

  2. 2

    હળદર પછી તેમાં સુઠ પાઉડર અને મરી પાઉડર ઉમરીને મિક્સ કરવું.

  3. 3

    મિશ્રણ બરાબર મિક્સ કરી થોડું ઠંડું પડે એટલે નાની નાની ગોળી વાળી લેવી.આ ગોળી ને દિવસમાં જમતાં પહેલાં ૧_૧ લઈ શકાય.આ તમે શરદી સળેખમ અને ખાસી માં પણ રાહત આપે તેવી છે.તો જરૂર થી ટ્રાય કરજો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes