સૂંઠ અને હળદર ની ગોળી. (Shuth and haldar ni goli recipe in gujar

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#ફટાફટ

અત્યારે કોરોના માટે રોજ એક ગોળી ખાવી જોઈએ ,

સૂંઠ અને હળદર ની ગોળી. (Shuth and haldar ni goli recipe in gujar

#ફટાફટ

અત્યારે કોરોના માટે રોજ એક ગોળી ખાવી જોઈએ ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩મિનીટ
૩ લોકો
  1. 50 ગ્રામસૂઠ
  2. 50 ગ્રામદેશી ગોળ
  3. 3 ચમચીહળદર
  4. 2 ચમચીગંઠોડા
  5. 3 ચમચીઘી
  6. 1 ચમચીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૩મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં સુઠ,અને ગોળ બરાબર મિક્સ કરી તેમાં હળદર ગંઠોડા પાઉડર,અને ચાનો મસાલો,નાખી ને બરાબર મિક્સ કરી દો

  2. 2

    હવે તેમાં ઘી નાખી ને બરાબર મિક્સ કરીને તેની લખોટી જેવી ગોળી વાળી દો.(હા તમે આમાં અજમો પણ વાટી ને ઉમેરી શકો છો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes