મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચાળી ને તેમાં મીઠું, ચપટી ખાંડ,હિંગ, મરી,ધાણા,અજમો એડ કરી થીક બેટર બનાવો.
- 2
હવે તેમા મેથી,લીલું લસણ, મરચાં ની કટકી,ધાણા ભાજી,આદુ ની કટકી,એડ કરો.
- 3
બધું બરાબર મીક્ષ કરી લેવું ને દસ મીનીટ રાખી દેવું, બાજું મા તેલ ગરમ મુકી દેવું. પછી બેટરમા ખાવાનો સોડા એડ કરવો, તેની ઉપર એક લીંબુ નો રસ એડ કરવો. ને બે ચમચા ગરમ તેલ એડ કરીને બધું બરાબર ફેટી લેવું. ને મીડીયમ હાઇ તેલમાં ગોટા તળી લેવા.
- 4
મીડીયમ હાઇ ફલેમ ઉપર તળસો એટલે ગોટા લાલ પણ નહી થાય ને અંદર થી એકદમ જારી પડસે. બીલકુલ બાર જેવા જ બનસે.
- 5
તો રેડી છે આપણાં ગરમાગરમ બેસન મેથીના ગોટા. જે લીલી ચટણી. ખજુરની ચટણી કે સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
-
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
-
-
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#Week12#Besanસાથે કરેલા મરચા ગોટા તો ટેસ્ટી છે પોચા પોચા સોપટ Kapila Prajapati -
-
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4#WEEK19વિન્ટર હોય કે મોન્સુન સીઝન અને ભજીયા ના હોય એવું બને?હુ તો ખુબજ મીસ કરું ભજીયા,તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો,flavourofplatter
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19 #methiશિયાળામાં મેથીની ભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શિયાળાની ઠંડીમાં અને વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયાને ચટણી, ચા કે છાસ સાથે ખાવાની મજા જ અલગ હોય છે. વળી મેથીના ભજીયા એકદમ ઝડપથી બની જાય છે. મેથીની ભાજી આયુર્વેદિક દ્રષ્ટિએ તંદુરસ્તી માટે ખૂબ સારી હોય છે, જે ડાયાબિટીસ અને કૉલસ્ટ્રોલ ને કન્ટ્રોલમાં રાખે છે. Kashmira Bhuva -
મેથી ગોટા (METHI GOTA.)
#સુપરશેફ3મોન્સુન સીઝન હોય અને અને ભજીયા ના હોય એવું બને? હુ તો ખુબજ મીસ કરું ભજીયા અને ભજીયા વગર મારૂ મોન્સુન તો સાવ અધુરૂ .. તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો, khushboo doshi -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
-
-
-
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જ#ભજીયાપોસ્ટ - 5 અત્યારે સિઝન ની લીલી મેથી માર્કેટમાં ખૂબ મળી રહી છે અને લીલી મેથી આરોગ્યની દ્રષ્ટિએ જેટલી લઈ શકાય તેટલી ફાયદાકારક છે તેમજ તેના ઔષધીય ગુણો પણ અપાર છે ...સાંધા ના દુઃખાવા માં તેમજ ડાયાબિટીસ ના દર્દ માં ગુણકારી છે...તેમાંથી શાક...ઢેબરાં...મુઠીયા તેમજ ગોટા ખૂબ સ્વાદિષ્ટ બને છે...અપને બનાવીશું સૌ ના મનપસંદ મેથીના ગોટા....👍 Sudha Banjara Vasani
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171334
ટિપ્પણીઓ