ચણાના લોટ ની ફૂલવડી(Besan fulvadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ, મેથી ની ભાજી સમારેલી, મરચાં સમારેલા, મરી પાઉડર, ધાણા, મીઠું બધું ભેગું કરો. પછી તેમા જરૂરિયાત મુજબ પાણી નાખી થીક બેટર બનાવો. લાસ્ટ મા લીંબુ નાખો.
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરો ને તેલ ગરમ થઈ જાય પછી તેમા વળી પાડો.
- 3
લો તમારી ફૂલવડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#GA4 #WEEK12ફૂલવડી આપણું ટ્રેડિશનલ ફરસાણ છે. પહેલા લગ્ન પ્રસંગ માં ફૂલવડી તો હોયજ.. આજે મે એજ રીતે ઘરે બનાવી છે અમારા ઘરે ફૂલવડી બધાને ખુબજ ભાવે છે.. હું ઘરેજ બનવું. Hetal Shah -
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#Week3#DFT દિવાળી માં દરેક જન મીઠાઈ અને ફરસાણ બનાવે છે .મેં ફૂલવડી બનાવી છે . મેં પહેલી વાર બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3મૂળ ગુજરાત ની આ વાનગી ફરસાણ અને નાસ્તા તરીકે ઓળખાય છે. મસાલેદાર ફૂલવડી ભાણા સાથે પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#DFT@cook_26038928Hema Oza...આ રેસિપી મે હેમાબેન ઓઝાની રેસીપી માંથી પ્રેરણા લઈને પ્રથમ વખત બનાવી છે જે ખરેખર ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે અને ઘરમાં પણ બધાને ખૂબ પસંદ પડી છે આટલી સરસ રેસીપી ને કુકપેડના માધ્યમથી શેર કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર🙏🏻🙋🏻♀️👍🏻👌🏻 Riddhi Dholakia -
-
-
-
-
-
-
રંઘોળા ની ફેમસ ફૂલવડી (Ranghola Famous Fulwadi Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
મૂળાનું ચણાના લોટવાળું શાક(Muli besan sabji recipe in Gujarati)
#GA4#week12આજે મેં મૂળાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Ramaben Solanki -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180455
ટિપ્પણીઓ