બેસન મેથી ના પુડલા (Besan methi chilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાથે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો. હવે તેમાં મેથીની ભાજી અને ધાણા એડ કરી દો.
- 2
હવે તેમાં બેસન એડ કરી જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્સ કરો જેથી તેમાં ગઠડા ના રહે હવે તેમાં હળદળ, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો,હિંગ,સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરીને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો હવે બેટર બરાબર તૈયાર થઈ ગયું છે
- 3
હવે એક પેન ગરમ કરવા મૂકી દો થોડું એક ચમચી તેલ લગાવી બેટર થી ગોળ પુડલા બનાવી લો પાંચ મિનિટમાં પુડલા તૈયાર થઈ જશે. હવે તેને આપણે ચટણી સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી બેસન ના પુડલા(Methi besan chilla recipe in gujarati)
આ રાજકોટ ના પ્રખ્યાત પુડલા છે, જે ખૂબજ પૌષ્ટિક અને ફટાફટ બને છે, ઘરે બનાવેલ ટામેટા અને ગોળ ની ચટણી સાથે ખુબ સરસ લાગે છે Krishna Joshi -
-
-
મેથી બેસન પુડલા /ચિલ્લા (Methi Besan chilla Recipe In gujarati)
#goldenapron3#week6#Methi #માઇઇબુકસુપર ઈઝી હેલ્થી ચિલ્લા.. સાંજ નું ક્વિક ડિનર...યુ કેન એડ ચીઝ ફોર કિડ્સ... Naiya A -
-
-
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
બેસન ભાજી ના ચીલા(Besan bhaji chilla recipe in Gujarati)
#GA4#week12શિયાળો ચાલુ થાય એટલે લીલી ભાજી ચાલુ થઈ જાય છે છોકરાઓ આભાજી ખાવામાં આનાકાની કરે છે એટલે આપણે બેસન અને બીજા બધા લોટ લઈ આપણે એને પુડલા ની જેમ બનાવીએ તો છોકરાઓ હોંશે હોંશે ખાઇ જાય છે અને ભાજી ના ગુણ પણ મળી રહે છે Dipika Ketan Mistri -
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)
#GA4#WEEK19મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
બેસન ચીલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન સ્પેશ્યલબજારમાં ઘણા પ્રકારનાં લોટ છે પરંતુ આરોગ્યના માટે ચણાનો લોટ(બેસન) સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે તે કઠોળમાંથી બને છે જેમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. ચણાનો લોટ મીઠાઈ, ફેસ પેકમાં ચણાનો લોટ , અને ઘણી રીતે ચણાનો લોટ વપરાય છે. Chhatbarshweta -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180364
ટિપ્પણીઓ