બટેટાવડા(Aloo vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો બટેટા બાફી લો.ઠંડા થાય પછી છાલ ઉતારી મેંશ કરી લો.હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ,મીઠું, લીંબુનો રસ, મરચું પાઉડર બઘું એડ કરી રાઈ, જીરું, ગરમ મસાલા નો વઘાર કરી ગોળી વાળી લો.
- 2
હવે ચણાના લોટનું ખીરું તૈયાર કરો.પછી તેમાં ગોળી ડીપ કરી ગરમ તેલમાં તળી લો.
- 3
ઠંડીમાં ગરમાગરમ બટેટા લગાવી મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181100
ટિપ્પણીઓ