બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ માટે
  1. ગ્રામપુરણ માટે:- બટાકા ૫૦૦
  2. ૧ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીખાંડ
  8. લીંબુનો રસ
  9. થોડી સમારેલી કોથમીર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ખીરું બનાવવા માટે :- ૧ મોટો બાઉલ બેસન
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ચપટીસાજી ના ફુલ
  14. પાણી જરૂર મુજબ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી તેમાં પુરણ નો બધો જ મસાલો ઉમેરો.

  2. 2

    બધા જ મસાલા બરાબર મીક્સ કરી તેના ગોળા વાળી લો.

  3. 3

    હવે ખીરું બનાવવા માટે બેસન માં મીઠું નાખી ને પાણી થી મીડીયમ ઘટ્ટ ખીરું બનાવી, સાજી ના ફુલ ઉમેરી મીક્સ કરો

  4. 4

    પુરણ માંથી બનાવેલા ગોળા બેસન ના ખીરામાં ડીપ કરી ગરમ તેલ માં તળી ને લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો

  5. 5

    આ જ પુરણ ને મરચાં માં ભરી મીર્ચી વડા પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes