પીનટ ટીક્કી(Peanuts tikki recipe in Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૧વાટકી શિંગદાણા નો ભુક્કો
  3. ૨ચમચી મરચાં ની પેસ્ટ
  4. ૧ચમચી આદું ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. નમક જરૂર મુજબ
  7. ૪ચમચી લીંબુનો રસ
  8. ૨ચમચી ખાંડ
  9. ૧/૨ચમચી ચાટ મસાલો
  10. ૨ચમચી તપકીર
  11. ૨ચમચી તેલ
  12. ૧ચમચી તલ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી ને મેશ કરી લો અને શીંગ દાણા મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે એક બાઉલમાં બટાકા શીંગ દાણા નો ભુક્કો અને તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો

  3. 3

    હવે આમાં થી હાથ વડે ગોળ ગોળ ટીક્કી ઓ બનાવી લો

  4. 4

    પછી એક નોનસ્ટિક પેનમાં તેલ લઇ તેમાં આ ટીક્કી ને શેલો ફ્રાય કરી લો

  5. 5

    પછી તેને ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો આ ટીક્કી નો ઉપયોગ ફરાળ માં પણ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes