બટેટા વડા(bataka vada recipe in Gujarati)
# સુપરશેફ3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા માં મસાલો મિક્સ કરી બોલ્સ બનાવો
- 2
ચણાના લોટમાં પાણી સાજીના ફૂલ અને મીઠું નાખો બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો
- 3
ચણાના લોટની પેસ્ટ માં બોલને ડુબાડી ગરમ તેલમાં તળો
- 4
તૈયાર છે ચોમાસા માટે ગરમાગરમ બટેટાવડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
-
-
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
-
-
-
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13227676
ટિપ્પણીઓ