જામફળ કેન્ડી (Guava Candy Recipe in Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૯ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ લાલ જામફળ
  2. ૧ ચમચીસંચર પાઉડર
  3. ૧ ચમચીજીરૂ
  4. ૨ ચમચીકાળા મરી
  5. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જામફળ ધોઈને સમારી લો. હવે એક મિક્સર જાર માં સમારેલા જામફળ, સંચળ પાઉડર, જીરૂં,ખાંડ અને મરી ઉમેરો. અને ચન કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને ફરીથી ચન કરી લો. તેને ગરણી થી ગાળી લો. ત્યારબાદ તેને પેપર કપમાં ભરી લો. અને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. અડધો કલાક પછી તેમાં સ્ટીક ભરાવી લો. તેને પ થી ૬ કલાક માટે સેટ થવા દો. આપણી tangy guava juicy તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes