રાંધવાની સૂચનાઓ
- 1
બાજરાના લોટમાં સોડા સિવાય નીબધી જ વસ્તુ ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને ગોટા ઉતારી શકાય તેવું ખીરું તૈયાર કરો. અને ૧૦થી ૧૫ મિનિટ ટેસ્ટ આપો
- 2
ત્યારબાદ જ્યારે ગોટા ઉતારવા હોય ત્યારે તેમાં ચપટી સોડા નું તથા એક ચમચી ઘી ઉમેરી બરોબર હલાવી લો હવે તેલ ગરમ થાય એટલે આ ખીરા માંથી નાન નાના ગોટા પાડી લ્યો.
- 3
ગોટા સોનેરી રંગના થાય એટલે તેલ માંથી કાઢી ગરમાગરમ લીલા લસણની ચટણી અને સોસ સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને less ingridents થી બનાવેલા આ ગોટા વડીલો પણ ખાઈ શકે એટલા પોચા થયા છે.. Sangita Vyas -
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
#MW3#Fried.# છોલે મેથી પાલક ગોટા. (પકોડા)રેસીપી નંબર 136.આપણે હંમેશા પકોડા ચણાના લોટમાં રવા માં બનાવતા હોઈએ છીએ પણ આજે છોલે પલાળી તેમને કાચા પલાળેલા પીસી ને તેમાં મેથી તથા પાલક બારીક સમારીને એડ કરીને ફ્રાય કરી પકોડા બનાવ્યા છે. Jyoti Shah -
જૈન મેથીના ગોટા
મેથીના ગોટા ઘર માં બધા ના ફેવરિટ છે... ઓલ ટાઈમ મજા પડે ખાવા ની આજ મેં બનાવિયા. Harsha Gohil -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
ઇન્સ્ટન્ટ મેથી ના ગોટા (Instant Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઇન્સ્ટંટ મેથીના ગોટા હું આજ સુધી મારી માઁ ની જેમ મેથીના ગોટા હંમેશા પલાળિને કરતી ....પણ અત્યારે ઇન્સ્ટંટ નો જમાનો છે.... તો આજે ઇન્સ્ટંટ ગોટા બનાવી જ પાડ્યા.... & તમે નહી માનો ....ખૂબ જ ટેસ્ટી બન્યા છે... મહેમાન અચાનક આવી જાય તો એમને પણ ટેસ્ટ પડી જાય.... & લારી ઉપરના સ્ટ્રીટ ફૂડ કરતા પણ વધારે ટેસ્ટી & ઘરના તેલ ના ચોખ્ખા.... Ketki Dave -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મેથીના ગોટા ગુજરાતી લોકોનું ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણને દરેકને ગરમા ગરમ મેથીના ગોટા ડુંગળી, તળેલા લીલા મરચા અને ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જતી મેથીના ગોટા ની રેસીપી છે. જો તમે ઘરે મેથીના ગોટા ના બનાવતા હો અથવા તો ઘરે બહારના જેવા મેથીના ગોટા ના બનતા હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી બાજરી સ્ટ્રીપ (Methi Bajri Strip In Gujarati)
#GA4#Week2ફ્રેન્ડસ, મેથી ના ગોટા, મેથી ના વડા તો આપણે બનાવી એ છીએં . આજે મેં અહીં મેથી બાજરી ની ક્રિસ્પી સ્ટ્રીપ બનાવી છે. ચા- કોફી સાથે આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે. asharamparia -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208771
ટિપ્પણીઓ (4)