મેયો સેન્ડવીચ (Mayo Sandwich Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA4
#Week12
Anita patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
3 લોકો
  1. 2ગાજર
  2. 2ડુંગળી
  3. 1બીટ
  4. 2કાકડી, 1/2 કોબીજ
  5. બટર
  6. મેયોનીઝ
  7. બ્રેડ જરૂર મુજબ
  8. કોથમીર ની ચટણી
  9. ટોસ્ટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક સમારી લેવાં પછી એક બાઉલમાં મેયોનીઝ લેવું

  2. 2

    મેયોનીઝમાં બધાજ શાજ નાખી મીક્સ કરવું 15 મીનીટ સુધી ઢાકી દેવું

  3. 3

    બ્રેડ લઈ બટર લગાવવું,પછી તેના પર કોથમીરની ચટણી લગાવવી

  4. 4

    પછી તેના પર મેયોનીઝ વાળું મીક્સ લગાવવું બ્રેડને ટોસ્ટર પર શેકી લેવા

  5. 5

    બંને બાજુ શેકાયા બાદ,ઉપર ચીઝ ભભરાવી,સોસ સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes