મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)

Neha
Neha @cook2104441

મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mint.
2 સર્વિંગ્સ
  1. રેડ ફીલીગ માટે
  2. 4 ચમચીમેયોનીઝ,
  3. 2 ચમચીચીલી સોસ,
  4. 2 ચમચીટોમેટો સોસ,
  5. 1/2 ચમચી ઓરેગાનો,
  6. મીઠું સ્વાદ અનુસાર,
  7. 4 મોટી ચમચીચીઝ,
  8. 2 મોટી ચમચીટામેટાં,
  9. નાનું કેપ્સીકમ,
  10. 50 ગ્રામપનીર,
  11. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ,
  12. વ્હાઈટ ફીલિંગ માટે
  13. 2 મોટી ચમચીબટર,
  14. 1 ચમચીલસણ,
  15. 1અને 1/2 ચમચી મેંદો,
  16. 3ચોથાઈ કપ દૂધ,
  17. 1ક્યુબ ચીઝ,
  18. 1/2 ચમચી ઓરેગાનો,
  19. મીઠું સ્વાદાનુસાર,
  20. સેન્ડવીચ બનાવવા માટે
  21. 3બ્રેડ,
  22. થોડું બટર,
  23. થોડું મેયોનીઝ,
  24. થોડું ખમણેલ ચીઝ,
  25. થોડાચીલી ફ્લેક્સ,

રાંધવાની સૂચનાઓ

15 mint.
  1. 1

    પહેલા એક બાઉલમાં બધા રેડ ફીલિંગ ના ઘટકો મિક્સ કરી લો.

  2. 2

    વ્હાઈટ ફિલીંગ માટે પહેલા ગેસ પર એક પેનમાં બટર મેલ્ટ કરી તેમાં મેંદો ઉમેરી સતત મિક્સ કરતા રહો.પછી સેજ ઘાટું થાય એટલે તેમાં દૂધ ઉમેરી બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરો. પછી તે મિશ્રણ ઘાટું લાગે એટલે તેમાં ચીઝ મીઠું અને‌ ઓરેગાનો નાખી તેને મિક્સ કરી ઠંડુ થવા દો.

  3. 3
  4. 4

    પેલા એક બ્રેડ સ્લાઈસ લઈ તેના પર બટર લગાવી અને તેની માથે રેડ ફીલિંગ લગાવી તેની માથે હજી એક બ્રેડ મૂકી તેને એક બાજુથી બટર થી ઓવનમાં 30 સેકન્ડ માટે શેકી લો.

  5. 5
  6. 6

    હવે જે શેકેલી બાજુ હોય તેની ઉપર white ફીલિંગ લગાડી તેની માથે હજી એક બ્રેડ મૂકી દો. તે બ્રેડ ઉપર મેયોનીઝ અને ચીઝ પાથરી દો અને તેને ચીલી ફ્લેક્સ થી ગાર્નીશ કરો.

  7. 7

    હવે તેને ઓવનમાં 30 સેકન્ડ માટે મૂકી શેકી લો.

  8. 8

    આપણે મેયોનીઝ સેન્ડવીચ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha
Neha @cook2104441
પર

Similar Recipes