મસાલા ભાત(Masala Rice Recipe in Gujarati)

Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૨ વ્યક્તિ
  1. 2 વાડકીરાંધેલો ભાત
  2. ૧ tspમીઠું (અથવા સ્વાદ પ્રમાણે)
  3. ૧ tspતેલ
  4. ૧/૨ tspજીરુ
  5. ૧ tspમરચું
  6. ૧/૪ tspહળદર
  7. ૧/૨ tspગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક તાવડીમાં તેલ ગરમ થાય એટલે એમાં રઈ અને જીરું ઉમેરવું પછી એમાં મીઠો લીમડો અને લીલા મરચા ઉમેરવા.

  2. 2

    પછી એમાં હળદર,મરચું અને ભાત ઉમેરી મિક્સ કરવું પછી એમાં મીઠું ગરમ મસાલો મરચું અને બિરયાની મસાલો ઉમેરી મિક્સ કરી સર્વ કરવું.

  3. 3

    દહીં સાથે આ ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
પર

Similar Recipes