ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.
#GA4
#Week3

ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.
#GA4
#Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપરાંધેલો ભાત
  2. 3ડુંગળી
  3. 3લીલા મરચાં
  4. 2 ટે સ્પૂનલાલ મરચું
  5. 1/2 ટે સ્પૂનહળદર
  6. 1/2 ટે સ્પૂનગરમ મસાલો
  7. 2 કપચણા નો લોટ
  8. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં રાંધેલો ભાત લઈ તેને મેસ કરી લો.

  2. 2

    પછી તેમાં ડુંગળી અને મરચા એડ કરો

  3. 3

    હવે તેમાં બધા મસાલા અને ચણા નો લોટ લઈ બેટર બનાવી લો.

  4. 4

    હવે તેલ ગરમ કરી તેમાં પકોડા પાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  5. 5

    તો તૈયાર છે જટપટ બની જાય તેવા પકોડા...તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

ટિપ્પણીઓ

Similar Recipes