વેજિટેબલ ઓટસ સૂપ(Vegetable Oats Soup Recipe in Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

#KD
High in fiber.
Benifical for high BP and cholesterol.
Low carb recipe good for dinner.
Help in weight loss.

વેજિટેબલ ઓટસ સૂપ(Vegetable Oats Soup Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#KD
High in fiber.
Benifical for high BP and cholesterol.
Low carb recipe good for dinner.
Help in weight loss.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ દુધી
  2. ૧૦૦ગ્રામ પમકીન
  3. ટામેટું
  4. ૫૦ગ્રામ ઓટસ
  5. ૨૦૦ મિલ પાણી
  6. ૨ ચમચીમીઠુ
  7. ૧ ચમચીઓવિવ ઑઇલ
  8. સરવિંગ માટે મરી પાઉડર, લીલા ધાણા, લિંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    કૂકર માં ઓઇલ લઈ ગરમ કરો.પછી બધા શાકભાજી નાખી ને સરખી રીતે મિક્સ કરો.

  2. 2

    બધું મિક્સ થાય પછી ઓઅત્સ નાંખો. મિક્સ કરો. મસાલા નાખી હલાવી લો.

  3. 3

    ૧ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી દો. ૩ વિસલ વગાડો. ઠંડુ પડે પછી કુકર ખોલી પીસી લો.

  4. 4

    ગરની થી ગારી લો.

  5. 5

    સર્વ કરતી વખતે ગરમ કરી મરી, લીલા ધાણા ને લીંબુ નો રસ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes