રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ૭-૮ કલાક પલાળી રાખો
- 2
કૂકર માં ૩ સીટી થી બાફવા
- 3
ઝીણા સમારેલા કાંદા અને લસણ ને તેલ માં સાતલવા
- 4
તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું રાજમાં મસાલા નાખી મિક્સ કરો
- 5
બાફેલા રાજમા નાખી મિક્સ કરો
- 6
ટાકોજ શેલ માટે મકાઇ નો લોટ, ઘઉં નો લોટ મીઠું અને હળદર નાખીને લોટ બાંધવો
- 7
પૂરી જેવો લોટ બાંધવો
- 8
પૂરી વણો
- 9
પૂરી તલતી વખતે ચીપીયા થી શેલ નો શેપ આપવા
- 10
ટાકોજ શેલ માં રાજમાં નાખવા અને ચીઝ થી ગાર્નિશ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TROઆજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે . જુલીબેન.કે.દવે.🙂🙏🏻 Juliben Dave -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya -
મેક્સિકન ટાકોઝ ઈન્સ્ટન્ટ રેસિપી (Mexican Tacos Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
-
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ગોલ્ડન પોકેટ પરાઠા (Golden Pocket Paratha Recipe In Gujarati)
#GA4# week1#Parathaઆ પરાઠા ના સ્ટફીંગ માં મે દેશી ટચ આપી અથાણાં સાભાર મસાલો વાપરી ને બનાવી જોયુ, જે સ્વાદ માં સરસ લાગે છે. Dhara Naik -
ટાકોસ (Tacos Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaટાકોસ એ પ્રચલિત મેક્સિકન વ્યંજન છે. જે હાથ થી ખાઈ શકાય એવું વ્યંજન છે જેમાં ટોર્ટીઆ ની અંદર રાજમા, સાલસા, સલાડ, ચીઝ વગેરે ઉમેરી ને ખવાય છે. ટોર્ટીઆ કડક અને નરમ ,બન્ને વપરાય છે અને સામાન્ય રીતે તે મકાઈ ના લોટ થી બને છે. કડક ટાકો તળેલા અથવા બેક કરેલા હોય છે અને વળેલી પૂરી ના આકાર ના હોય છે જે બજાર માં સરળતા થી મળી રહે છે અને ઘરે પણ બનાવી શકાય છે. કડક ટોર્ટીઆ ટાકો શેલ તરીકે ઓળખાય છે. Deepa Rupani -
-
-
-
-
ટાકોસ(Tacos recipe in Gujarati)
#GA4#week12#Beans(Rajma)#post2#cookpadindia#cookpadgujarati SHah NIpa -
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
-
મલ્ટીગ્રેઈન ભાખરી પીઝા (Multigrain Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Cookpadgujarati#cookpadindia#MRC Sneha Patel -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
-
-
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
પોટેટો ટાકોઝ(potato tacos in Gujarati)
#માઈઈબુક૧ #પોસ્ટ૧૦ #tastyfood #tacos #potatotacos #selofrytacos Krimisha99 -
-
-
ટાકોઝ (tacos recipe in gujarati)
#સુપરશેફ4આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#Linimaભટુરે મેંદામાંથી બનતી એક મોટી પૂરી નું વર્ઝન છે જે mostly છોલે સાથે ખાવામાં આવે છે મેં આજે અહીંયા લીનીમાબેન ની રેસિપી જોઈને ભટુરે બનાવ્યા છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14257507
ટિપ્પણીઓ (3)