ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)

sneha desai @cook_040971
ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ વેજ ધોઈને કાપી લો, પછી કુકર મા બાફવા મુકો,(ગેસ ચાલુ કરીને) જરૂર હોય તેમ પાણી રેડીને.
- 2
બધુ બરાબર બફાઈ ને પછી મીકસર મા ક્રશ કરી ચારણીથી ચાળી લો,જે વધે તેને પાછુ ક્રશ કરી લો એવી રીતે બધું જ બરાબર ચાળી લો.
- 3
હવે ગેસ ચાલુ કરી એક તપેલીમા આ સૂપ રેડી બધા મસાલા નાખો જેમ કે,મીઠું, ચાટ મસાલો,મરી,જીરુ,હળદર બધુ નાખી સૂપને ઉકળવા દો.
- 4
છેલ્લે લીંબુ નીચોવીને ગેસ બંધ કરો. લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630120















ટિપ્પણીઓ (6)