સ્ટફ્ડ પરોઠા (Stuffed paratha recipe in Gujarati)

Mauli Mankad @cook_27161877
સ્ટફ્ડ પરોઠા (Stuffed paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફિલિંગ માટે ના વેજિટેબલ ને એક બાઉલ માં મિક્સ કરી તેમાં મીઠું, મરી અને માયોનીઝ નાખી હલાવી લેવું.
- 2
ત્યાર બાદ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું, હિંગ, બેકિંગ પાઉડર, સોડા, દહીં નાખી હલાવી લેવું અને થોડું પાણી નાખતા જઈ સહેજ ઢીલો લોટ બાંધી લેવો. 10 મિનિટ રેસ્ટ આપી તેના એકસરખા લુઆ કરી મીડિયમ સાઇઝ ના બર્ગર વણી લેવા.
- 3
ત્યાર બાદ ગેસ પર લોઢી રાખી બધા બર્ગર ને બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લેવા. ત્યારબાદ એક બર્ગર પર એક બાજુ ટોમેટો સોસ લગાવી ફિલિંગ પાથરી ઉપર બીજું બર્ગર સોસ લગાવી ઊંધું રાખી દેવું. આ રીતે બાકી ના બર્ગર તૈયાર કરવા.
- 4
ત્યાર બાદ ટોમેટો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરવા. તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્થી બર્ગર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
હેલ્થી પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમે શેફ નેહાજી ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે હેલ્થી પીઝા એ ખાઈ ને હુ પણ ખુશ અને બાળકો પણ ખુશ 😊😊😊 Vaghela bhavisha -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)
#GA4#week14#cabbageઆ રેસિપી શિયાળામાં અવારનવાર હું બનાવું આ રીતે ટેસ્ટી બનાવીને આપીએ તો બાળકો હોશે હોશે ખાઈ લે Sonal Karia -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
#માઇઇબુકબર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર.... Urvi Shethia -
વેજ માયો સેઝવાન બર્ગર 🍔
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડ ના શોખીનોમાં બર્ગર હંમેશા મોસ્ટ ફેવરીટ હોય છે. નાના બાળકોથી લઇને મોટેરાઓને પણ બર્ગર ખૂબ જ ભાવે છે. આમ તો આપણે બર્ગર બહાર ખાતા જ હોઈએ છીએ પણ ઘરે બનાવવા નો ફાયદો એ છે કે ઘરે બનાવેલી વસ્તુઓ ચોખ્ખી અને ફ્રેશ હોય છે તેથી બહારના ટેસ્ટ જેવું જ બર્ગર ઘરે પણ બનાવી ને ફાસ્ટ ફૂડની મજા માણી શકાય છે. asharamparia -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
નાન બર્ગર
#flamequeens#ફ્યુઝનવીકઅહી ઇટાલિયન બર્ગર ને પંજાબી નાન માં બનાવ્યું છે આ બર્ગર નું નવું રૂપ પણ ખૂબ જ સરસ લાગે છે. Grishma Desai -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
ગોળ ની સ્ટફ્ડ રોટલી (Jaggery Stuffed Rotli Recipe In Gujarati)
#supersબીજી રેસિપી છે, એ પણ બાળકો માટે જ છે, શિયાળા માંબાળકો ને બનાવી આપવીજ જોઈએ,મારા બાળકો એબહુ ખાધી,એટલે recommendકરી શકુ... Sangita Vyas -
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
ટેસ્ટી ટોસ્ટ(Tasty Toast recipe in Gujarati)
#GA4#WEEK13#CHILI-સ્નૅકસ બધા ને ભાવતા હોય છે.. અહી એક અલગ વાનગી ટ્રાય કરી છે.... તમે પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.. Mauli Mankad -
-
સ્પ્રીઝી પરાઠા(Spring onion cheese paratha recipe in Gujarati)
#GA4#Week 11#Green onion- શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ પરોઠા ખાવાની બહુ જ મજા આવે.. એમાં પણ જો સ્ટફ્ડ પરોઠા હોય તો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Mauli Mankad -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#GA4#week14#cabbageઅહીં સેન્ડવીચ નું હેલ્ધી વર્ઝન કરવા માટે મેં ઘઉંની બ્રેડ લીધી છે મેંદા ની પણ ચાલે. Kajal Sodha -
-
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
-
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
-
હોમ મેડ પીઝા(home made pizza recipe in gujarati)
જે લોકો ને ઓવેન ન હોય એ ગેસ પર કરી શકે અને એનો નો રોટલો ને ઘરે બનાવ્યો છે અને મારી રીતે બનાવ્યો ખુબજ ટેસ્ટી લાગે અને helthy પણ ખુબજ છે અને તુતિફૂતી થી જે ગારનેશિગ કર્યુ એ પણ ઘરે જ બનાવ્યું છે Vandana Dhiren Solanki -
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે. satnamkaur khanuja -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
વેજ કોલસ્લો સેન્ડવીચ (veg coleslaw sandwich recipe in gujarati)
મેં અહીં havmor સ્ટાઇલ વેજ કોલસ્લો સેન્ડવીચ બનાવી છે. જે બનાવામાં બહુ જ સરળ છે અને બહુ જ ઝડપ થી બની જાય છે. તમે કોલસ્લો advance માં પણ બનાવીને ફ્રીજ માં રાખી શકો છો અને જ્યારે ખાવી હોય ત્યારે બ્રેડ પર લગાવીને તરત ખાઈ શકાય છે.#satam #saatam #સાતમ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255865
ટિપ્પણીઓ (7)