સરગવા અને દુધી નો સૂપ (Drumstick And Dudhi Soup Recipe in Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

સરગવા માંથી કેલ્શિયમ, ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેમને પણ હાડકાં નો કોઈ પણ પ્રોબ્લમ હોય તો સરગવો ખાવો જોઈએ. દુધી પેટ માટે ખૂબ સારી હોય છે, આ બંને નાં સૂપ થી તમારુ વજન પણ ઓછું કરી શકો છો.

#GA4
#WEEK20

સરગવા અને દુધી નો સૂપ (Drumstick And Dudhi Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સરગવા માંથી કેલ્શિયમ, ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેમને પણ હાડકાં નો કોઈ પણ પ્રોબ્લમ હોય તો સરગવો ખાવો જોઈએ. દુધી પેટ માટે ખૂબ સારી હોય છે, આ બંને નાં સૂપ થી તમારુ વજન પણ ઓછું કરી શકો છો.

#GA4
#WEEK20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ સરગવો
  2. ૧/૪દુધી
  3. ટી. ચમચી મરી પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવા અને દુધી નાં નાનાં ટુકડા કરી કુકર માં પાણી નાખી 3 સીટી મારો

  2. 2

    કુકર માંથી કાઢી ગ્રાન્ડર માં નાખી વાટી લો.

  3. 3

    હવે તેને ગાળી લો. પછી તેમાં મીઠું, મરી પાઉડર નાખો

  4. 4

    તેને ઉકાળો એટલે સરગવા- દુધી નું સૂપ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

Similar Recipes