કેક (Cake Recipe in Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 લોકો mate
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપમિલ્ક
  3. 150 ગ્રામદરેલી ખાંડ
  4. 1 કપઅમુલ ડાર્ક ચોકલૅટ
  5. 200 ગ્રામઅમુલ બટર
  6. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  7. હાલ્ફ ટી ચમચી બેકિંગ સોડા
  8. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  9. 10-15 નંગરોસ્ટેડ બદામ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેલા બટર ગરમ કરી તેમાં દરેલી ખાંડ નાખો. પછી બરાબર હલવો. પછી ડાર્ક ચોકલતે ઓગાળી તેને તેમાં એડ કરો.

  2. 2

    પછી તેમાં ઘઉં નો લોટ ને ઉપર મુજબ ની વસ્તુ એડ કરી મિલ્ક નાખી બેટ્ટર બનવો.

  3. 3

    પછી તેનું એક થીક લેયર કરો માથે ડાર્ક ચોકલૅટ પીસ છાંટો. સાથે રોસ્ટ કરેલી અલમાન્ડ છાંટો.

  4. 4

    પછી બીજું લેયર કરો માથે રોસ્ટ કરેલી અલમન્ડ છાંટો. ને માઈક્રો માં 11 મિનિટ માટે બેક કરવા મુકો. બ્રાઉની તયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

Similar Recipes