ઘઉં નાં લોટ ની કેક (Wheat Cake Recipe In Gujarati)

Brinda morzariya @Brindamorzariya
ઘઉં નાં લોટ ની કેક (Wheat Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં લોટ, કોકો પાઉડર, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરો.
- 2
હવે તેમાં પાણી, તેલ અને લીંબુ નાખી મિશ્રણ તૈયાર કરો. તૈયાર થયેલા મિશ્રણ ને એક મોલ્ડ માં નાખી તેનાં પર અખરોટ નાખો. હવે કુકર ને ૧૫ મિનીટ માટે ગરમ થવા માટે રાખો.
- 3
ગરમ થયેલ કુકર મા મિશ્રણ વાળું મોલ્ડ રાખો. કુકર ની સિટી કાઢી નાખીને કેક ને ૩૦ મિનીટ ચડવા દો. આપની હેલ્ધી કેક તૈયાર.ચોકલેટ સિરપ અને અખરોટથી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
#GA4#Week14#WHEATCAKE#Austraian leamington cake... Mrs Viraj Prashant Vasavada -
-
-
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
-
-
-
ઘંઉ ની ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week14Keyword: wheat cake Nirali Prajapati -
-
-
-
-
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
-
-
ચોકો-બદામ કેક(Choco almond cake Recipe in Gujarati)
#GA4#Week14# ઘઉંનો કેક#Cookpadgujarati Richa Shah -
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#GA4#week14ઘઉં ની ચોકલેટ cake ચોકો ચિપ્સ સાથે બનાવી મારા બાળકો ને ખુબજ ટેસ્ટી લાગી..ખૂબ જ સરળ રીતે...બને છે... ઓવેન નો,મિલ્ક નો,બટર નો ઉપયોગ નથી કર્યો. Dhara Jani -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265798
ટિપ્પણીઓ (2)