કપ કેક(Cup cake Recipe in Gujarati)

Kruti paresh
Kruti paresh @cook_26386451
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ લોકો
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૩થી૪ ચમચી કોકો પાઉડર
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર અને ૧/૨ ચમચીમીઠા સોડા
  4. ૧/૨ કપદુધ
  5. ૨ ચમચીવિનેગર
  6. વેનીલા એસંસ
  7. ૨ ચમચીતેલ
  8. ૧/૨કપ પાઉડર ખાંડ
  9. પેપર કપ્સ
  10. ૧ચમચી વિનેગર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૈ પ્રથમ એક વાસણ મા ચારણી રાખી તેમાં ઘઉં નો લોટ,કોકો પાઉડર, બેકિંગ પાઉડર,મીઠા સોડા,પાઉડર ખાંડ,ઉમેરી મિક્ષ કરી ચારી લો

  2. 2

    બીજા વાસણ મા દુઘ નાંખી તેમાં વિનેગર અને તેલ ઉમેરી મિક્ષ કરો પછી લોટ નું મિશ્રણ થોડું થોડું ઉમેરી, જરૂર જણાય તો દુઘ ઉમેરવું,પોરીંગ કંસીસટેસી કરો

  3. 3
  4. 4

    મિશ્રણ ને સારી રીતે બીટર ની મદદ થી બીટ કરો પછી પેપર કપ મા ઉમેરો ચોકલેટ ચિ્પસ ભભરાવો અને બેક કરવા પ્રીહીટ ઓવન મા ૧૮૦ ડિગ્રી પર ૧૫ મિનીટ માટે મુકો

  5. 5

    રેડી કપ કેક ને ઉપર ક્રીમ થી ડેકોરેટ કરો અથવા ઠંડા થાય પછી એમજ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti paresh
Kruti paresh @cook_26386451
પર
Enjoy healthy cooking!
વધુ વાંચો

Similar Recipes