કેક (Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો કેક ને બેક કરવા માટે એક મોટા વાસણ માં નીચે રેતી પાથરી અને કાંઠલો મૂકી ધીમા તાપે ગરમ થવા મુકો,એટલે કે પ્રિહિટ કરવા મુકો
- 2
હવે બધીજ સામગ્રી માપસર લઈ રેડી કરો,એક બાઉલ માં દહીં,તેલ નાખી બીટર થી હલાવી એકરસ કરો,પછી તેમાં બૂરું ખાંડ એડ કરી મિક્સ કરોસાથે વેનીલા એસેન્સ એડ કરી લો
- 3
હવે તેમાં ચાળી ને મેંદો બેકિંગ પાઉડર, સોડા એડ કરી ચાળી ને એડ કરો અને બીજી બાજુ એલ્યુમિનિઅમ મોલ્ડ ને તેલ લગાવી મેંદો છાંટી ડાસ્ટિંગ કરો
- 4
મિશ્રણ માં જરૂર મુજબ દૂધ એડ કરી સેમિલિકવિડ બેટર રેડી કરી મોલ્ડ માં ભરી મોલ્ડ ને ટેપિંગ કરો જેથી હવા નીકળી જાય ગરમ થયેલા વાસણ માં કાંઠલો મૂકી મોલ્ડ ને ધીમા તાપે 20 થી 25 મિનિટ કેક ને થવા દો, તૈયાર થાય એટલે મોલ્ડ માં સાઈડ છૂટી દેખાશે, એટલે કેક થઈ ગઈ સમજવું,
- 5
હવે કેક ને બહાર કાઢી શીજવા દો,20 મિનિટ ઠંડી પડે પછી અનમોલ્ડ કરો
- 6
અમુલ ડાર્ક અને મિલ્ક ચોકલેટ ને માઇક્રોપ્રુફ બાઉલ માં લઇ 30 sec મેલ્ટ કરો, અને બટર એડ કરી દો પછી થોડું પાણી 2 ટી ચમચી જેટલી મોરસ ને પાણી માં ઓગાળી લો,
- 7
ઠંડી પડેલી કેક ને વચ્ચે થી કાપી બે ભાગ કરી ખાંડ સીરપ થી શોક કરી ઉપર ચોકલેટ નું ગનાશ રેડી એપ્લાય કરી સાઈડ માં ઓરીઓ બિસ્કિટ ગોઠ વી કેક ને સજાવો તો રેડી છે ઓરીઓ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
-
ચોકો વેનીલા ઇન્સ્ટન્ટ કેક(choco vanila cake recipe in Gujarati)
#માઇઇબુક#NoOvenBaking#trendઆવા મહામારી નાં સમય મા જો કોઈ નો જન્મ દિવસ આવે તો બહાર થી કેક લાવવા નો ડર લાગે છે તો મે ઘર માંજ એકદમ સેહ્લી રીત થી કેક બનાવી છે. એ પણ ઓવન વગર.ખાલી ૩ થી ૪ ઘટક થી.જે ખૂબજ સોફ્ટ બની છે. Vishwa Shah -
-
-
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Chocolate Brownie With Icecream Recipe In Gujarati)
#week8 #GA4 Harshida Thakar -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#Fam post 2 કેક બધાને પસંદ હોય છે અને તેમાંય જો ચોકલેટ કેક મળી જાય તો મજ્જા જ પડી જાય.અમારા ઘરે બધાને ચોકલેટ કેક ખૂબ જ પસંદ છે. Bhavini Kotak -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
-
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
-
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
બ્લેક ફોરસ્ટ કેક (Black forest cake Recipe In Gujarati)
#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦ટેસ્ટી બ્લેક ફોરસ્ટ કેક Dhara Lakhataria Parekh
More Recipes
ટિપ્પણીઓ (2)