બીટ ના લાડુ(Beet Ladoo Recipe in Gujarati)

komal
komal @cook_27612849

બીટ ના લાડુ(Beet Ladoo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ્
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ બીટ્
  2. ૨૦૦ ગ્રામ શીંગ દાણા
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. કાજુ બદામ
  5. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ્
  1. 1

    ૩ ચમચી ઘી એક્ કડાઈ માં લઇ ગરમ થાઈ એટલે તેમા બીટનું ખમણ નાખવું. બીટ ચડી જાય ત્યાં સાંતળી લેવું.

  2. 2

    બીટ સતળાય જાય પછી તેમાં ખાંડ નાખવી.પાણી બળે ત્યા સુધી સાતળવુ. પછી તેમા સિંગનો ભુકો નાખી હલાવવુ.

  3. 3

    ઠંડુ થાઈ એટલે તેના લાડુ બનાવવા. કાજુ બદામથી સજાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
komal
komal @cook_27612849
પર

Similar Recipes