રાજગરાના પરોઠા ને બટેટા ની ભાજી

Komal Shah @cook_25977605
રાજગરાના પરોઠા ને બટેટા ની ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં લોટ માં મીઠું મરચાની પેસ્ટ અને તેલ અને કોથમીર નાખી લોટ બાંધી લો
- 2
હવે માપસર લોયો કરી ને પરોઠું વણી લો
- 3
તવા પર બને બાજુ શેકી ને ઘી અથવા તેલ નાખી shallow ફ્રાય કરી લો
- 4
બસ તૈયાર છે ફરાળી રાજગરા ના પરાઠા હવે તેને બટેટા ની ભાજી કાકડી મરચાં વેફર ને તમારી બીજી ભાવતી વસ્તુ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#GA4#week15#Amaranth#રાજગરોગુજરાતી હોય અને ફરાળ ના હોય એવું બને જ નહીં રાજગરો એક ફરાળી આઇટમ છે તેમાં મેં કેળું નાખી અને સ્વીટ ટેસ્ટ બનાવ્યું છે. સાથે આલુ કેપ્સીકમ ની સુકી ભાજી અને રાઇતું હોય તો બીજું શું જોઈએ Dr Chhaya Takvani -
-
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
-
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
-
રાજગરાના પરોઠા (Rajgara Paratha recipe in Gujarati)
આજે મેં રાજગરાના પરોઠા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ તો છે જ અને બનાવવામાં પણ સરળ છે, આ પરોઠા માં મે બટાકા નો ઉપયોગ કરેલો છે જેનાથી પરોઠા ખૂબ જ સોફ્ટ બન્યા છે#GA4#Week15#AmaranthMona Acharya
-
-
રાજગરાના વડા
#GA4#Week15#રાજગરોઆ વાનગી ફરાળી વાનગી હોવાથી તમે અગિયારસમાં ખાઈ શકો છો તેમજ રાજગરાની કોઈ પણ વાનગી તમે શિયાળામાં ખાઓ તો તે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે. Trushti Shah -
-
રાજગરાના આલુ પરોઠા
આ એક ફરાળમાં ખાઈ શકાય એવા અલગ અલગ રીત થી પરાઠા બનાવ્યા છે જો તમે મારી આ રેસીપી ફોલો કરીને આવી રીતે પરોઠા બનાવશો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે Rita Gajjar -
-
-
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
#GA4#Week15#Amarnath#rajagroરાજગરના થેપલા Jagruti Chauhan -
રાજગરાના પરાઠા
આ રેશીપી આમ તો ફરાળમાં લેવાયછે પણ કોઈ ઉપવાસ કે અગિયારસ કઈ પણ વ્રત હોય તો પણ બનાવીને ખાઈ શકાયછે ને જે લોકો ના કરતા હોય તે પણ બનાવીને ખાઈ શકેછે તે પણ હેલ્દી કહેવાય છે રાજગરા ના પણ અનેક ગુણ છે તો રાજગરો પણ આપણા ખોરાક માં ઉપયોગ કરવો જોઈએ Usha Bhatt -
મસાલા બટેટા
#goldenapron2##wick 6 bengali#બંગાળી લોકો બટેટા ની રસોઈ કે શાક નો વધુ ઉપયોગ કરે છે એમની આખા બટેટા ની ત્યાંની ડીશ પ્રખ્યાત છે તો તેવી જ મસાલા બટેટા લસણ ના સ્વાદ સાથે આજે બનાવીશું. Namrataba Parmar -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
બથુઆ / ચીલ ની ભાજી ના પરોઠા (Bathua Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaચીલ / બથુઆ ની ભાજી શિયાળા માં ખૂબ જ મળે છે. તેનો વધુ ઉપયોગ ઉત્તર ભારત અને પાકિસ્તાન માં થાય છે. આ ભાજી માં વિટામિન ,પ્રોટીન ઘણા હોય છે તો ખનીજ તત્વો પણ સારા એવા પ્રમાણ માં હોય છે. આ ભાજી નો ઉપયોગ વિવિધ વ્યંજન બનાવા માં કરી શકાય છે. મેં આજે તેના પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
-
-
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
રાજગરાના થેપલા(Rajgira thepla Recipe in Gujarati)
# રાજગરો ઉપવાસ ખવાતું અનાજ છે.આપણા શાસ્ત્રોમાં પણ રાજગરાના ગુણગાન ગવાય છે કારણકે રાજગરામા હાઈ પ્રોટીન, કૅલ્શિયમ,આર્યન, મેગ્નેશિયમ,ફોરફરસ, પોટૅશિયમ, વિટામિન સી, ભરપુર માત્રામાં હોય છે એટલે જ અગિયારસ માં આપણે ફરાળમાં રાજગરાના શીરો, પૂરી, વડા, ભાખરી ,રાબ, થેપલા બનાવી શકાય છે#GA4#week15 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મૂળા નાં સ્ટફ્ડ પરાઠા (Mooli Stuffed Paratha Recipe In Gujarati)
#WPRતમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
ફરાળી ડીશ રાજગરાના થેપલા
#RB19#Week19#ફૂલ ફરાળી ડીશબે દિવસ પહેલા જ અમારે એકાદશી ઉપવાસ ગયો ત્યારે મે ફૂલ ફરાળ બનાવ્યું હતું કેમ કે ગેસ્ટ પણ આવિય હતા એટલે એમને પણ મોજ આવી ગયી તો આજે મરી ફૂલ ફરાળી દિસ શેર કરું છું Pina Mandaliya -
-
રાજગરાના લોટ ના ઢેબરા
#SJRશ્રાવણ માસ માં ઉપવાસ માં બહુ તળેલું ન ખાવું હોય તો રાજગરાના લોટ ના ઢેબરા સારો વિકલ્પ છે Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14292589
ટિપ્પણીઓ (2)