રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી

આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરાના લોટ માં બાફેલા બટેટા મીઠું જીરું મરી ને પાની નાખીને લોટ બાંધો પછી તેની નાની નાની પૂરી વણી લો બીજી બાજુ તેલ મૂકી તે ગરમ થઈ છે એટલે તેમાં પૂરી નાખો તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખો
- 2
બે કલાક પહેલા સાબુ દાણા પલાળવા બીજી બાજુ તેલ મૂકો તેમાં જીરુ લીમડો લીલા મરચા કટ કરેલા નાખો પછી થોડીવાર રહીને તેમા સાબુદાણા નાખો પછી તેમાં લીંબૂ નાખો સાબુદાણા ના પાણી કલરના થાય ત્યાં સુધી તેને રહેવા દ્યો પછી તેના મીઠું ક્રશ કરેલા બટાકા નાખો તેમાં મરી પાવડર ને કોથમીર નાખી મિક્સ કરો.
- 3
હવે તૈયાર છે આપણી રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
હરિયાળી સુકી ભાજી
જયારે વ્રત હોય ત્યારે સુકી ભાજી બનતી હોય તેમાં કયારેક લીલી સુકી ભાજી પણ બને.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
સુકી ભાજી
#શાક સુકી ભાજી સાથે થેપલા ગુજરાતના ફેમસ ફુડ છે.પિકનીક હોય કે મુસાફરી દરમિયાન થેપલાં સુકી ભાજી બેસ્ટ ઓપ્શન છે. Kala Ramoliya -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff2- શ્રાવણ માસ માં ઘણા લોકો એકટાણા, ઉપવાસ કરતા હોય છે.. તો તેના માટે અહીં રાજગરાની પૂરી બનાવેલ છે જેને સૂકી ભાજી કે દહીં સાથે ખાઈ શકાય છે.. Mauli Mankad -
રાજગરાના પરોઠા ને બટેટા ની ભાજી
#GA4#Week15રાજગરોમાગશર મહિનામાં ઘણાં લોકો ગુરુવાર કરે મારા ઘરે ભી બધાં ગુરુવાર કરે toh મૈં રજગરા ના પરોઠા બટેટા ની ભાજી શેકેલા મરચાં ને કાકડી સાથે yellow waffer બસ બીજું શું જોઈએ મજા આવી જાય ખાવાની Komal Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
-
ઉંધીયું
#માઈલંચ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું.ગુજરાતી ડીશ.જેમા ઊંધિયું, રોટલી, દાળ,ભાત, છાશ, પાપડ અને કાચી કેરી છે. ગુજરાતીઓનુ ઊંધિયું ફેવરિટ હોય છે. આ રેસિપી તમારી સાથે શેર કરૃ છું. Vaishali Nagadiya -
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
-
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
બટેટા વડા#(bataka vada recipe in Gujarati)
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
-
કેરી અને ફુદીનાની ચટણી
#goldenapron3#week10#mango આજે હું લઈને આવી છું કેરી અને ફુદીનાની ચટણી.જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vaishali Nagadiya -
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની ચકરી
#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું. Minal Rahul Bhakta -
રોસ્ટેડ સાબુદાણા વડા પોપ્સ (Roasted Sabudana Vada Pops Recipe In Gujarati)
#Weekend હું આજે લઇ ને આવી છું સાબુદાણા વડા પોપ્સ જે તેલ મા તળ્યાં વગર ના છે. જે હેલ્થ માટે ખૂબ જ સારા છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ