રાજગરાના પરોઠા (રાજગીર Paratha Recipes In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

રાજગરાના પરોઠા (રાજગીર Paratha Recipes In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. ૨ નંગબાફેલા બટેટા
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચીતેલ મોણ માટે
  6. ૧ ચમચીદહીં
  7. જરૂર મુજબતેલ
  8. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    લોટમાં બટેટા ને બધા મસાલા બધુ મીક્સ કરી જરુંર લાગે તો થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    રાજગરાના લોટ નુ જ અટામણ લઈ અથવા પ્લાસ્ટિક રાખી પરોઠા વણી ધીમા તાપે શેકવા

  3. 3

    પરોઠા ઉપવાસ મા દહીં ફરાળી ચેવડા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes