આલુ પરોઠા

Nigam Thakkar Recipes @cook_17489753
આલુ પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફીને છોલીને તેનો માવો તૈયાર કરો. તેમાં સમારેલા લીલા મરચાં, વરિયાળી, લીંબુનો રસ, હળદર તથા મીઠું નાખીને મિક્સ કરો. આ રીતે સ્ટફિંગ તૈયાર કરો.
- 2
હવે ઘઉંના લોટમાં મીઠું નાખીને પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધી લો. લોટમાંથી લુઆ કરીને તેને નાની સાઈઝમાં વણીને તેમાં તૈયાર કરેલો માવો ભરીને પોટલીવાળીને ફરીથી હલકા હાથે વણીને પરોઠા તૈયાર કરો. વણતી વખતે અટામણ લઈને વણવા.
- 3
પછી તવા પર ઘી/તેલ ગરમ મૂકીને શેલો ફ્રાય કરી લેવા. તૈયાર ગરમાગરમ પરોઠાને બટર, ખાટુ અથાણું અથવા કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
સ્વાસ્થ માટે બેસ્ટ પ્રોટીન સલાડ હેલ્ધી અને ટેસ્ટી#AP#SM Bhavna visavadiya -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
આલુ કોથમીર પરોઠા
#પરાઠાથેપલાહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રેશ શાકભાજી પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે. શિયાળો એ આખા વર્ષની તાજગી અને તંદુરસ્તી બનાવવા માટે શ્રેષ્ઠ સિઝન છે. દરેકનાં ઘરમાં વિવિધ પ્રકારના વસાણા, થેપલા અને સૂપ આ સિઝનમાં બનતા હોય છે. આજે હું બટાકા અને કોથમીરથી બનતા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે અને ડીનરમાં સૂપ સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
વ્રત માટે બેસ્ટ ફરાળી વાનગી#AP#SM Bhavna visavadiya -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
રાજસ્થાની મિર્ચી વડા
#Indiaરાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા. Nigam Thakkar Recipes -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા ને ફેવરિટ છેમમ્મી બૌ બનાવે જયારે મન થાય એટલે આલુ પરોઠા અમારા ઘરમાં લીંબુ ચીની વાળુ બને છેહવે આપણે જોઈએ મમ્મી ની રીત થી રીતે બને છેકેપ્સિકમ મટર આલુ પરોઠા#Fam chef Nidhi Bole -
-
ફરાળી ફુદીના આલુ પરોઠા
#ઇબુક#Day7⚘ફુદીના આલુ પરોઠા જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફુદીના આલુ પરોઠા બનાવો.⚘ Dhara Kiran Joshi -
બાજરી આલુ કોથમીર પરાઠા
#AM4#WeeK4આ પરોઠા ખુબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી છે.આ રેસીપી મેં નિગમ ઠકકર ની ફોલો કરી. Ila Naik -
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10059667
ટિપ્પણીઓ