ડ્રાય ફ્રૂઈટ્સ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજેગરા ને શેકી તેના ફુલ તૈયાર કરો.. એક કડાઈમાં બે ચમચી ઘી મુકો. તેમાં ગોળ નાખીને કડક પાયો તૈયાર કરો.. ગોડ ઓગળવા આવે ત્યારે તેમાં બે ચમચી પાણી રેડી દેવું.. હવે તેમા ડ્રાય ફ્રૂઈટ્સ પાઉડર ઉમેરો.. ગેસ બંધ કરી તેમાં રાજગરાના ફુલ નાખો.. મિક્સ કરીને તેના લાડુ બનાવી લો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
-
-
-
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
પૌષ્ટિક ગોળ કોપરા ના લાડુ
શિયાળા માટે ગોળ અને કોપરા ખુબજ હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક છે કિડ્સ ને પન યાદશક્તિ માટે ઉપયોગી છે અને તે શિયાળા નું વસાનું ગણાય છે.#GA4#week15 Saurabh Shah -
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
-
-
ડ્રાય ફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week15શિયાળો આવી ગયો છે શિયાળામાં ગોડ ખાવાનું હેલ્થ માટે ઘણું સારું હોય છે આમ આ ચીકી ચીકી ના ગોળ થી બનાવે પર હું દેશી ગોળ યુઝ કરું છું હું Deepika Goraya -
-
-
-
ડ્રાયફ્રુટ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#Cookpadturns4શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવવાની ઋતુ એમ કહેવામાં આવે છે.ખરેખર શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક ખાવાથી ઋતુને અનુસાર આપણા શરીરમાં ગરમી અને પૌષ્ટિક આહાર ખોરાક ખાવાથી આપણે હેલ્થ પણ ખૂબ સારી રહે છે તેથી આજે એવીશક્તિવર્ધક mix dry fruit ના લાડુ ની રેસીપી લઈ આવી છુંજો તમને મજા આવે તો મને એની જાણ જરૂરથી કરજો. Varsha Monani -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
-
-
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14295637
ટિપ્પણીઓ (2)