ડ્રાય ફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)

Deepika Goraya @cook_26582739
ડ્રાય ફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપણે કાજુ પિસ્તા કોપરાને તેથી શું પછી એક કડાઈમાં ઘી ગરમ કરી શું
- 2
- 3
એમાં ગોળ નાખી શું અને ગોળ જાદુઈ કાર્ટુન જલ્દી કર ખાધુ ગોળ ઓગળી જાય એ પાયાને ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈશું અને ગોળ એમાં ગોળ નાખીશું
- 4
- 5
એને ખાઈને જોઈશું દાંત માં ના ચોટે એટલે તમારો પાયો છે આવે એની અંદર બધું ડ્રાયફ્રુટ મિક્સ કરીશું
- 6
આવી હતી પણ લઈશું એમાં એમાં ગરમ ગરમ મૂકી દીધો અને વેલણથી વણી શું ગરમ ગરમ માંચ ચપ્પુ ની સહાયતાથી એના એના પીસ કરીશું અને ઠંડુ થવા દઈશુ
Similar Recipes
-
ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#GA4#Dryfruit#Sweet આમતો ચીકી બધાં મકરસંક્રાંતિ પર બનાવતાં હોય છે.પરંતુ અમારે ત્યાં દિવાળી મા પણ મીઠાઈઓ માં ચીકી નો સમાવેશ થાય છે.મોટેભાગે ઘણા લોકો ગોળ ની ચીકી બનાવતાં હોય છે. પરંતુ હું ખાંડ નો ઉપયોગ કરી ચીકી બનાવું છું. દિવાળી ના દિવસે લક્ષ્મી પુજન મા પણ ચીકી નો ઉપયોગ થાય છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે.ચીકી ઘણા જુદા જુદા પ્રકારની બને છે.પણ મે આજે જુદા જુદા ડ્રાયફ્રુટ ને મિક્સ કરી ચીકી બનાવી છે. Komal Khatwani -
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે. Aarati Rinesh Kakkad -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki#Cookpadindia#cookpadgujrati🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya -
સીંગદાણા ની ચીકી
#ઇબુક૧#૪૩# સીંગદાણા ની ચીકી બધાને બહુ જ ભાવે છે શિયાળામાં ગોળ સીંગદાણા ની ચીકી બહુ આરોગ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits Chikki recipe in Gujarati)
#cookpadturns4Dry fruits chili ડ્રાય ફ્રુટ શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે ડ્રાય ફ્રુટ ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો ડ્રાય ફ્રુટ ચીકી ગોળ માં બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ડ્રાયફ્રૂઇટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruitઆ ડ્રાયફ્રુટ ની ચીકી ગોળમાં બનાવી છે જે શિયાળામાં ખાવાથી આપણને ખૂબ જ ફાયદો કરે છે અને ગુણકારી પણ છે Ankita Solanki -
મલ્ટી ગ્રેન ડ્રાય ફ્રુટ સુખડી
#સ્ટારખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. મલ્ટી ગ્રેન લોટ અને દેશી ગોળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે Disha Prashant Chavda -
ચીકી (Chiki Recipe In Gujarati)
#GA4#Week18તલ ની ચીકીઉતરાયણ માં તલ અને ગોળ ખાવાનું ખાસ મહત્વ છે. તલ માં કેલ્શિયમ, ફોસ્ફરસ, , વિટામિન, ઝીંક, ખૂબ પ્રમાણ માં હોય છે. અને ગોળ માં મેગ્નેસિયમ, લોહતત્વ, સુકોઝ, પ્રોટીન, મળી રહે છે.માટે શિયાળામાં તલ અને ગોળ ખાવા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Jigna Shukla -
ડ્રાયફુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#KSત્રણ વસ્તુઓ થી બનતી યમી ડેલીશીયસ ક્રન્ચી મંચી ડ્રાયફુટ ચિકી. તે ઝડપ થી બની જાય છે . પોષ્ટિક તત્વો થી ભરપુર .સ્વાદિષ્ટ,હેલ્ધી ચિકી વિન્ટર મા અમૃત સમાન છે Saroj Shah -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
-
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
-
-
-
ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૧#વિકમીલરસુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે. Urmi Desai -
મિક્સ ડ્રાય ફ્રુટ્સ અને સીડ્સ ચીકી (Mix Dryfruit Seeds Chikki Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જમિતિક્ષા મોદીજીની રેસાપી youtube પર જોઈ આ રેસીપી બનાવી છે. તલ, શીંગ, દાળિયા અને મમરાની ચીકી અને લાડુ દર વર્ષે બનાવું આજે કઈક નવીન બનાવવા ની ઈચ્છાથી પ્રેરાઈ ને આમિક્સ ડ્રાય ફ્રુટ્સની ચીકી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ના આગમન સાથે શિયાળા ની રાણી ચીકી નું આગમન પણ થઈ જ જાય છે. મધુપ્રમેહ ના દર્દી સિવાય બધા ચીકી ખાઈ શકે છે. મધુપ્રમેહ ના દર્દી એ થોડી માપ માં ખાવી પડે. ચીકી ગોળ તથા ખાંડ બંને થી બને પણ અમુક સામગ્રી ની ચીકી ખાંડ થી બને અને સ્વાદ પણ એમાં જ આવે. આજે મેં સામાન્ય ચીકી ને થોડો ટ્વિસ્ટ આપી ,થોડી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14312013
ટિપ્પણીઓ (6)