રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઘઉનાં કરકરા લોટ ને ચારી ને જે લોટ જીનો હોય તે
  2. 4-5 ચમચીચણા નો લોટ
  3. 3 મોટા ચમચાઘી
  4. અડધો બાઉલ દળેલી ખાંડ
  5. 6-7કાજુ
  6. 6-7બદામ
  7. ચપટીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    બાઉલ માં ઘઉ નાં લોટ ને ચારી લો

  2. 2

    2 ચમચા ઘી કડાઈ મા ગરમ કરવા મૂકો

  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી ધીમાં તાપે 10 મિનિટ સુધી શેકો.

  4. 4

    ચણા નાં લોટ ને 1 ચમચો ઘી નાખી મોહી લો.

  5. 5

    મોહેલા ચણા નાં લોટ ને શેકેલા ઘઉ નાં લોટ માં ઉમેરી થોડી વાર શેકો.

  6. 6

    બંને લોટ શેકાઈ જાય પછી બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દો.

  7. 7

    પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    તે મિશ્રણ માં કાજુ અને બદામ ને સમારી ને નાખો.

  9. 9

    આ મિશ્રણ નાં લાડુ બનાવી લો.

  10. 10

    લાડુ ને કાજુ બદામ થી સજાવી લો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes