મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪ લોકો
  1. ૨૦૦ ગ્રામ મમરા
  2. ૨ ચમચીઘી
  3. ૫ ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેનમાં મમરા શેકી લેવા. કડક થવા આવે એટલે બહાર કાઢી લેવા. ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી ગોળ નાખી શેકાવા દેવો. લાલ થવા દેવું.

  2. 2

    ત્યારબાદ મમરા નાખી બરાબર મિક્સ કરી લેવુ.

  3. 3

    ત્યારબાદ પ્લેટફોર્મ પર ઘી લગાડી ત્યાં ચીકી પાથરી પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes