મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)

Harsha c rughani
Harsha c rughani @cook_27804866
Porbandar

આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.
#GA4 #week18

મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.
#GA4 #week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 200 ગ્રામમમરા
  2. 200 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઘી અને ગોળ ને મિશ્ર કરીને સ્ટવ પર ઘીમી આંચ પર રાખવુ

  2. 2

    એમા મમરા ઉમેરી 2 મિનિટ માટે થવા દેવુ.

  3. 3

    મિશ્ર થઇ ગયા પછી એક વાસણ મા કાઢી લેવુ. ઠંડુ થઇ ગયા પછી ચીકી વાળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha c rughani
Harsha c rughani @cook_27804866
પર
Porbandar

ટિપ્પણીઓ

Similar Recipes