મમરાની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને શેકી લો.
- 2
એક પેન લો તેમાં ઘી લઇ તેમાં ગોળને ઉમેરી હલાવતા રહો અને તેનો કલર બદલે ત્યાં સુધી હલાલવવું.
- 3
ત્યારબાદ તેમાં મમરા ઉમેરી મિશ્ર કરી લો.પછી એક થાળી લો તેમાં ઘી લગાવી તેમાં ઠારી દો અને તેના ચોસલા પાડી લેવા અથવા હાથેથી લાડુ વાળી લેવા.
- 4
તો તૈયાર છે મમરાની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki recipe in Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujarati#Murmurechikki#ચીક્કીSonal Gaurav Suthar
-
-
-
મમરાની ચીકકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADમકરસંક્રાંતિ આવે અને ચીક્કી ના બને એવું તો થાય જ નહીં. તો મે આજે મમરા ની ચીકકી બનાવી છે. Vandana Darji -
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407829
ટિપ્પણીઓ (6)