પાલક સુપ(Spinach Soup Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

પાલક સુપ(Spinach Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 વ્યકિત
  1. 250 ગ્રામપલક
  2. સ્વાદાનુસારમીઠુ
  3. 1/4 ચમચીમરી પાઉડર
  4. 2 ચમચીલીલુ લસણ
  5. 2 - 3ચમચીલીલી ડુંગળી
  6. જરૂર મુજબઘી
  7. 1નંગટામેટું

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક તમવતું અને પાલક બાફી લો

  2. 2

    બફાઇ ગયા પાછી થીમ લીલુ લસણ ઉમરી ક્રસ કરી લો

  3. 3

    એક કદાઇ માં ઘી ગરમ કરી એમાં પાલક ટામેટા ઉમરી હલાવી લો

  4. 4

    થોડુ પાણી ઉમરી જોડે મીઠું અને મરી હલાવી લો

  5. 5

    લીલી ડુંગળી ઉમરી પીરસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes