પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક,ટમેટું,પાલક અને આદુ,મરચાને સમારી લો.
- 2
મિક્ષર જાર લો તેમાં સમારેલ પાલક,ટમેટું,આદુ,મરચા અને જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરો.
- 3
ત્યારબાદ એક પેન લો તેમા તેલ,ઘી મૂકી ગરમ થાય પછી તેમાં રાઈ,જીરું,હિંગ,સૂકું લાલ મરચું નાખી વઘાર કરો અને પછી તેમા ક્રશ કરેલ પાલકનું મિશ્રણને નાખો
- 4
પછી તેને ૫ મિનિટ સુધી ઉકાળીને તેમાં મરી પાઉડર અને લીંબુનો રસ નાખી સર્વ કરો તો તૈયાર છે પાલક સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 શિયાળા માં પાલક નું સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે,પાલક માં વિટામિન A હોય છે,જે આંખો માટે સારુ છે. Bhavnaben Adhiya -
-
-
પાલક સૂપ. (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16જલ્દીથી બની જતો આ પાલક સૂપ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ છે. ઠંડીમાં દરરોજ પી શકાય છે. FoodFavourite2020 -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
ક્રીમી પાલક સૂપ ::: (Creamy Palak Soup recipe in Gujarati )
#GA4 #Week16 #Spinachsoup વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week-16#Spinach Soup પાલક ની ભાજી માં આર્યન ભરપૂર હૉયછે. Geeta Rathod -
-
-
-
-
-
-
-
-
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinch soup Shah Prity Shah Prity -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349115
ટિપ્પણીઓ (3)