રાંધવાની સૂચનાઓ
- 1
લીલુ લસણ ઝીણું સમારી લેવુ,, ડુંગળી ઝીણી સમારવી,, ટામેટું ખમણી લેવુ,,લાલ મરચું સમારવુ
- 2
કડાઈ મા તેલ મુકી તેમા રાઈ, હિંગ,હળદર નાખી વધાર કરવો તેમા લીલુ લસણ નાખીને બરાબર હલાવી લેવું
- 3
પછી તેમા ડુંગળી ઝીણી સમારેલી નાખવી,મરચું સમારેલુ ઉમેરવુ ટામેટાં નાખવા અને હલાવીને મિક્સ કરવુ
- 4
પછી તેમા મીઠુ, ધાણાજીરું, હળદર,લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી ઉપર થોડુક પાણી ઉમેરી ચડવા દેવુ પછી ઉતારી લેવુ તૈયાર છે શાક
Similar Recipes
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Green Garlic Methi Bajra Dhebra Recipe In Gujarati)
#GA4#Week24 Brinda Lal Majithia -
-
લીલા લસણ મસાલા (Green Garlic Masala Recipe in Gujarati)
#cookpadindia#weekendઆ શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડી માં લીલું લસણ ની ફૂલ જોરશોર આવક થઈ ગઈ છે.તો આ લસણ ખુબજ ફાયદાકારક છે. કોરોના માં પણ લસણ ખાવા ની સલાહ છે.આ લસણના વઘારીયા ને તમારા રોજીંદા જમણ માં સાઇડ ડિશ તરીકે બને એટલો વધુ ઉપયોગ કરો. Kiran Jataniya -
ગીરનુ લીલુ લસણયુ (Green Garlic Recipe in Gujarati)
#sheetalbombay#cookpad #foodphotography #cooking #foodporn #food #instafood #homemade #cookpadcommunity #foodblogger #cookpadindonesia #yummy #foodie #cookpadindia #foodstagram #cook #healthyfood #kitchen #cookpaditalia #berbagiresep #doyancooking #resepmasakan #cookingathome #foodies #taste #cookpadlovers #foodlover #saudavel #tasty #instagram #bhfyp Sheetal Nandha -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
જમરુખ નુ શાક (guava sabji recipe in Gujarati)
#સાઈડઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખેલી છું. અમે નાના હતા ત્યારે કોઈ શાક ન ભાવતા તો સાઈડમાં મમ્મી આ શાક બનાવીને આપતા અને આ શાક અમને બધાને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
લાલ તાંદલજા નું શાક (Red Tandalja Sabji Recipe In Gujarati)
#GA4#WEEK15#Amaranth#તાંદલજો સાઉથમાં આ ભાજી આમરાનાથ કે તાંમડિભાજી (તાંમ્ડી મીન્સ લાલ) તરીકે ઓળખાય છે. આપણી ગુજરાતી ભાષામાં લાલ તાંદલજો કહી શકાય. આ ભાજી વધુ પ્રમાણમાં સાઉથ માં, ગોવામાં અને મહારાષ્ટ્ર માં ખૂબ જોવા મળે છે. આ ભાજી માંથી આપણે ભરપૂર પ્રમાણમાં આયૅન, વિટામીનસ અને મીન્રલ્સ મળી રહે છે. આ ભાજી એનીમીક પેસન્ટ માટે પણ ખૂબ લાભદાયી છે. આ ભાજી નો ઉપયોગ કરવાથી કોલોસટોરલ પણ ઘટાડી શકાય છે. અને આ ભાજી નુ શાક માત્ર ને માત્ર 10 - 15 મિનિટ માં બની પણ જાય છે તો એકવાર ચોક્કસ બનાવી જોજો. Vandana Darji -
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit -
-
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
-
-
-
લીલા ચણા વીથ રીંગણ સબજી (Green Chana Ringan Sabji Recipe In Gujarati)
#wk5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
મેથી લીલા લસણ ના પાપડ નુ શાક(Methi Green Garlic Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 Meera Pandya -
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338545
ટિપ્પણીઓ