લીલા લસણ ના થેપલા (Green Garlic Thepla Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

લીલા લસણ ના થેપલા (Green Garlic Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1જુડી સમારેલું લીલું લસણ
  3. જરૂર મુજબ પાણી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીતેલ મોણ માટે
  9. તેલ થેપલા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં ઘ‌ઊ નો લોટ લઈ તેમાં લીલું લસણ અને મોણ નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  2. 2

    મીક્સ કર્યા પછી તેમાં બધા મસાલા નાખી દો.થોડુ થોડું પાણી ઉમેરી ભાખરી કરતાં સહેજ ઢીલો લોટ બાંધી લો.

  3. 3

    પછી થોડીવાર કણકને ઢાંકીને રાખી દો.પછી તેના લુવા કરીને વણીને તેને તેલથી બંને સાઇડ શેકી લો.

  4. 4

    થેપલાને ચા અથવા સલાડ સાથે સર્વ કરો તો તૈયાર છે થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes