લીલા ચણાનું લીલું શાક (Green Chana Green Shak Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

લીલા ચણાનું લીલું શાક (Green Chana Green Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપલીલા ચણા
  2. ૧ કપલીલી ડુંગળી
  3. સૂકી ડુંગળી
  4. ૧/૪ કપલીલું લસણ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. ૨-૩ લીલા મરચા ઝીણા સમારેલા
  8. ટામેટું
  9. ૪-૫ પાંદા પાલક
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ ચમચીખાંડ
  12. લીલા ધાણા
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૫-૬ ચમચી તેલ
  15. ૧ ચમચીઘી
  16. ૧ નાની ચમચીરાઈ
  17. ૧ નાની ચમચીજીરૂ
  18. ૩-૪ લસણની કળીઓ સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને ખાંડ અને મીઠું નાખી ને ૬-૭ મિનિટ માટે બાફી લેવા.

  2. 2

    હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં 1 ચમચી તેલ લઇ ડુંગળી,લસણ,પાલક,ટામેટું અને મીઠું નાખી ને થોડી વાર શેકી લો.ગેસ પર થી ઉતારી ઠંડું થાય એટલે તેની ગ્રેવી બનાવી લો.

  3. 3

    ગેસ પર વાસણ લઇ તેમાં ૫ ચમચી તેલ લઇ તેમાં રાઈ જીરું કાકડવી દો.હિંગ નાખી ને લસણ અને મરચા સમારેલા નાખી ને થોડી વાર પછી ગ્રેવી નાખી ને મિક્સ કરી દો.૩-૪ મિનિટ થાય એટલે તેમાં બાફેલા ચણા નાખી દો.બરાબર મિક્સ કરો.ઘી નાખીને મિક્સ કરો.૩-૪ મિનિટ થવા દો.

  4. 4

    થઈ જાય એટલે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes