ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી લોટ લો,તેમાં મીઠું અને તેલ નાખો
- 2
કડક લોટ બાંધો
- 3
હવે ભાખરી વણી,તેને કડક ચઢવો
- 4
હવે ભાખરી તૈયાર છે
- 5
હવે બધું શાક જીનું સુધારો અથવા ચોપ કરો
- 6
હવે તેમાં મીઠું ઉમેરો
- 7
હવે ચાટ મસાલો એડ કરો
- 8
હવે સોસ ઉમેરો
- 9
બધું મિક્સ કરો
- 10
હવે ભાખરી લો,તેમાં સોસ લગાડો
- 11
લીલી ચટણી લગાડો
- 12
હવે બધું મિક્સર લગાડો
- 13
હવે ચીઝ ખમનો,તૈયાર છે એકદમ યમ્મી ભાખરી ચીઝ પીઝા😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#RC3#week3#EBબાળકો ની ફેવરીટ વસ્તુ એટલે પીઝા એકદમ ટેસ્ટી હેલ્થી daksha a Vaghela -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
-
-
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14343960
ટિપ્પણીઓ (2)