ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#EB
#WEEK13
છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ.

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
#WEEK13
છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 4 નગભાખરી
  2. 4બટાકા નો મસાલો
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 2ટામેટા ઝીણા સમારેલા
  5. 1/2કેપ્સિકમ ઝીણું સમારેલું
  6. 1/2કોબી ખમણેલી
  7. 1ગાજર ખમણેલું
  8. 1 વાટકીપીઝા સોસ
  9. 4ક્યૂબ ચીઝ
  10. ઘી ભાખરી શેકવા માટે
  11. ચીલી ફ્લેક્સ
  12. ઓરેગાનો
  13. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેહલા પેન પર ઘી મૂકી તેમાં ભાખરી ને બન્ને બાજુ શેકો હવે તેમાં બટાકા નો મસાલો અને બધું વેજિસ પાથરો

  2. 2

    હવે તેના પર ચીઝ ખમણી ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને થોડું મીઠું છાંટી ઢાંકણું ઢાંકી ચીઝ મેલ્ડ થાય ત્યાં સુધી પકાવો.

  3. 3

    તો તયાર છે ટેસ્ટી ભાખરી પીઝા. Enjoy ❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes