ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-13

#MRC

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
Week-13

#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ ભાખરી નો લોટ
  2. 1 ચમચો મોણ માટે તેલ
  3. સ્વાદપ્રમાણે મીઠું
  4. ટોપિંગ માટે
  5. 1મોટું કેપ્સિકમ
  6. 1મોટી ડુંગળી
  7. 1મોટું ટામેટું
  8. 1 ચમચીઓરેગાનો
  9. 2ક્યુબ ચીઝ
  10. 1/2 બાઉલ ટામેટા કેચપ અથવા પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ભાખરી ના લોટ માં તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધો

  2. 2

    ભાખરી વણી અને તવી માં બંને બાજુ લાલ કલરની કડક શેકી લેવી

  3. 3

    ભાખરી ને ઠંડી પડવા દે પછી તેના ઉપર ટામેટાનો સોસ નું લેયર કરવું

  4. 4

    પછી તેના ઉપર dice માં કાપેલા કેપ્સિકમ ડુંગળી અને ટામેટાંને સોસની ઉપર ગોઠવો

  5. 5

    આ ટોપિંગ
    ઉપર ચીઝનું છીણ પાથરી લઇ તેના ઉપર ટામેટા સોસ થી ગાર્નિશ કરો ઓરેગાનો sprinkle કરો

  6. 6

    પ્લેટમાં લઈ પીઝા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes