ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#CDY
મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#CDY
મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ભાખરી નો લોટ
  2. 2 ચમચા મોણ નું તેલ
  3. ચપટીઅજમો
  4. સ્વાદનુસાર મીઠું
  5. પીઝા બેઝ બનાવવા:-
  6. 1મોટું ટામેટું
  7. 1ડુંગળી
  8. 1ગાજર
  9. 1કેપ્સિકમ મરચું
  10. 1ચીઝ ક્યુબ
  11. 1 વાટકીટોમેટો સોસ
  12. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાખરી ના લોટ માં તેલ અને મીઠું અજમો નાખી કઠણ લોટ બાંધી ભાખરી વણવી

  2. 2

    ત્યારબાદ ટામેટું ડુંગળી કેપ્સિકમ ગાજર બધું બારીક સમારી લેવું

  3. 3

    ત્યારબાદ ભાખરી ને એક બાજુ શેકી લેવી શેકેલા ભાગ ઉપર ટામેટાં સોસ લગાડી સમારેલાં શાક પાથરવા ઉપર ચીઝ ખમણી ને થોડીવાર ઢાંકી રાખવું

  4. 4

    ત્યારબાદ ઉપર સોસ લગાડી ચાટ મસાલો ભભરાવી ભાખરી પીઝા સર્વ કરવા બાળકો ને ભાખરી પીઝા ખૂબ ભાવે છે મેંદા ના પીઝા કરતાં બાળકો ને ઘઉં ના લોટ ના પીઝા ખવરાવવા જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes