તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
  1. 500 ગ્રામતલ
  2. 300 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગોળ માં ઘી નાખી ગોળ ની ધીમી આચે પાઈ લેવી.

  2. 2

    પાઈ ને તપાસવા માટે પાણીમાં થોડાક ટીપાં પાડીને જોવું. એ ટીપાં પડેલ ગોળ દાંતે ચોટે નહિ તો પાઈ આવી કહેવાય.

  3. 3

    પછી તેમાં તલ નાખી મિક્સ થાય ત્યાં સુધી હલાવવું.

  4. 4

    પછી તેને સપાટ જમીન ઉપર પાથરી દેવું.ગરમ - ગરમ હોય ત્યારે તેને વેલણથી વણી લેવું.પછી તેને ચાકુ થી પીસ બનાવી લેવા.

  5. 5

    તલ ની ચીકી ને તલ સેકી ને પણ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

Similar Recipes